Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 12
________________ | (હરિગીત છંદ) અપૂર્વ વસ્તુ જે રચે, વિસ્તારે પણ, કારણ વગર, પથ્થર સમા નીરસ જગતને, સારમય રસથી ભરે. પ્રતિભા અને અભિવ્યક્તિને પ્રસરાવી કરતું જે સુભગ, વાઝેવીનું એ તત્ત્વ, કવિ-ભાવક રૂપે વિજયી બને. (લોચન” ના મંગલ ગ્લોનો ભાવાનુવાદ) નિયતિતણાં બંધન વિનાનું, શ્રેષ્ઠ આનંદ અર્પતું, અન્ય પર, પરતંત્ર નહીં જે, ઓપતું નવરસ થકી, નિર્માણ કવિતામાં કરી, કવિ-ભારતી જય પામતી. બ્રહ્મસૃષ્ટિથી વિલક્ષણ, ઉચ્ચતર કવિ-નિર્મિતિ. (કાવ્યપ્રકાશ- ૧/૧નો ભાવાનુવાદ). ગો. શ. શાહ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 428