Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
-
एतएव कालत्रयगुणिताः सप्तचत्वारिंशं शतं भवंति एते च एकक व्रतभंगका उक्ताः द्विकादिव्रतसंयोगप्रकारेण पुनरनेकविधाः
तदानयनोपायगाथा चेयं. एगवए छन्भंगा-नवे गवीसे२ गुवन सीयालं;५ एंगहिय छाइ गुणिया-छाइ जुया वयंसमा भंगा.
____ अस्या इयमक्षरगमनिका. एकस्मिन् व्रते प्राणातिपातादिलक्षणे केवल इति शेषः षड्भंगका भवंति, तथा चव, एकविंशतिः, एकोनपंचाशत्, सप्त चत्वारिंशं शतामि- . त्यध्याहारः, द्विकादिवतसंयोगे पुन स्तएव षडादिका भंगा एकाधिक षडादिगुणिताः क्रमेण सप्त-दश-द्वाविंशति-पंचाशत्-अष्टचत्वारिंशदाधिक शतगुणिताश्चेत्यर्थः-पडादियुक्ताश्चेति षट्-नव एकविंशति-एको
એ ૪૯ ભાંગાને ત્રણ કાળથી ગુણતાં ૧૪૭ થાય. એક એક વ્રતના ભાંગા કહ્યા. દિકદિ વ્રત સંયોગના પ્રકારે તે અનેક પ્રકારના ભાંગા થાય.
તેને લાવવા માટેના ઉપાયની ગાથા આ પ્રમાણે છે. એક વ્રતમાં છ, નવ, એકવીશ, એગણપચાશ અને એકસે સડતાળી ભાંગા થાય છે, તેઓને એકાધિક છ વગેરેથી એટલે –૧૦–૨–૫૦ અને ૧૪૮ થી ગુણી તેમાં છ વગેરે સંખ્યા ઉમેરવી એમ જેટલાં વ્રત છે, તેટલી વાર કયાથી ભાંગા તૈયાર થાય છે.
' આ ગાથાની અક્ષરની યોજના આ પ્રમાણે છે.
એક વ્રતમાં એટલે પ્રાણાતિપાતાદિકમાંના કોઈ પણ એક વ્રતમાં ૬, ૯, ૨૧, ૪૯ કે ૧૪૭ ભાંગા થાય છે. હવે તેમાં બીજા વ્રત વગેરેને સંયોગ કરતાં તેજ છ વગેરે ભાંગા એકે અધિક છ વગેરેથી એટલે અનુક્રમે ૭, ૧૦, રર, ૫૦ કે ૧૪૮ થી ગુણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org