Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 8
________________ અર્પણ પત્રિકા. સદા માનવંત, છે શેઠ ઝવેરભાઈ હરજીવનદાસ. આપને “જૈન રામાયણ”નું પુસ્તક નિવેદન કર્યા પછી આપની સાથે મારે છે વધારે પરિચય પડતાં મને વિશેષ સિદ્ધ થયું કે, જૈન બંધુઓની ધાર્મિક અને સાંસારિક ઉચ્ચ સ્થિતિ જેવાને આપ અતિ ઉત્કંઠિત છે; જૈન મુનિઓના ગ્રંથોના ઉદ્ધાર કરનારા અને યુવાન ગ્રંથકારોના ગુણની ગણના કરી ગ્ય આશ્રય આપવાને આપ અહર્નિસ અગ્રેસર છે. ધર્મ અને નાત જાતના તફાવત વગર દીન દુખી પર દયાણી દાખવી તેઓનું દારિદ્ય દૂર કરવા આપની ઔદાર્યતા આડો આંક છે, તેમજ જૈન ધર્મની ઉન્નતિ કરવાને સદા સર્વદા આપ તત્પર દીસે છે; ઈત્યાદિ ઇત્યાદિ . આપના કીર્તિકોટ પર આકર્ષાઈ આ “ધર્મ પરિક્ષાના અર્થ સહિત રાસની સાથે પણ પ્રીતિપૂર્વક આપનું મુબારક નામ જોડી રાખી ને. કે (ઝીઝ . છે કકર ક - થાઉં પ્રસિદ્ધ કર્તા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 380