Book Title: Dharm Kaushalya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 7
________________ માનને સાચવતા. દુકાનના પરિવાર પણ એકનિષ્ઠ અને એટલે જ વફાદાર રહેતા. પરસ્પરમાં પ્રેમ-ભાવભયું" આ દર્શન મીઠા સ્મરણેથી ભરપૂર રહેતું અને હમેશા સુંદર લાગતુ. વ્યાપારક્ષેત્રે આ રીતે જેમ તેઓશ્રીએ પ્રગતિ સાધી તેમ જીવનનું સસ્કાર–ધન પશુ બીજી ખાજું વધતુ જ આવતું હતું. બાળપણથી જ તેઓશ્રીનું જીવન ધાર્મીક સંસ્કારાથી માએલ હતું. અને કુદરતી રીતે એ સમયના ભાવનગરના અગ્રગણ્ય વિદ્વાન પુરુષા શેઠ ઝવેરભાઈ ભાયંદ, વારા અમર, જસરાજ, શેઠે કુંવરજી આણુંછ, વકીલ મૂલચંદ નથુભાઈ, શેઠ ફત્તેચંદ ઝવેરભાઈ વગેરેના સમાગમ તેઓશ્રીને મળતા રહેતા, એટલે આ સમાગમથી તેએશ્રીની તત્ત્વજ્ઞાનપિપાસા વધતી આવી. ભાવનગર પધારતા ગુરુદેવાની સાથે જિજ્ઞાસુભાવે જ્ઞાનવિનિમય કરવાની તક જેમ જેમ મળતી ગઈ તેમ તેમ એ તકના લાભ લઈ નાનચર્ચામાં તે જીવનના આન માનતા હતા. એકધ્યાનથી હંમેશા પ્રભુ-ભક્તિ, ગુરુભક્તિ કરવી અને હંમેશા એક સામાયિક કરી તે પ્રસંગે જ્ઞાન–સંપાદન કરવાના તેઓશ્રીના નિયમ હતા. શ્રીયુત ફતેહચભાઈ સાથે તત્ત્વાર્થની ટીકા વગેરે તત્ત્વ-સાહિત્ય વાંચતા અને તેના ઉપર ચર્ચા કરતા. પરિણામે તેઓશ્રી પચ પ્રતિક્રમણુ, જીવ વિચાર, નવતત્વ, દંડક આદિ પ્રકરણા અને અન્ય તત્વથાના સારા અભ્યાસ કરી શકયા હતા, અને તીય-ભક્તિને અંગે તે દર પુનમે સિદ્ધગિરિની યાત્રા નિયમિત કરતા અને ગુરુ-ભક્તિ કરવાના સુગ લાભ પશુ મેળવતાં. આ રીતે તેએશ્રીનુ જીવન ધાર્મિક સસ્કારાથી ભયું " હતુ. તેમ તેઓશ્રીની જ્ઞાન–પિપાસા પણ ઉચ્ચ પ્રકારની હતી. આ સભાના તેઓ સ્તંભ સમા હતા, તેમના મિત્રા શ્રી વલ્લભદાસભાઈ માંષી, શ્રી ગુલાબચંદભાઈ આણુ 5 શ્રી ફત્તેહચ દબાઈ વગેરે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 214