Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ પ્રકાશકીય ઘણા વખતથી એક વાત મનને સતાવ્યા કરતી હતી કે ધાર્મિક ટ્રસ્ટો દિનપ્રતિદિન વધતા જાય છે તેમ કાયદાકીય ગુંચવણો પણ વધતી જાય છે અને તેનું સાચું જ્ઞાન ન હોવાને કારણે ટ્રસ્ટના હિસાબો વિગેરેમાં ક્ષતિઓ થવાની સંભાવના વધી ગઇ છે, આજ સુધીમાં આ અંગેની જાણકારી બતાવતું કોઇ પુસ્તક પ્રકાશિત થયેલ ન હોઇને ટ્રસ્ટીઓ પણ મુંઝવણ અનુભવતા હતા. આ વાત અમે માનનીય શ્રી નૌતમભાઇ આર. વકીલને વારંવાર કરતાં તેઓએ તેમના કામોને થોડા ગૌણ કરીને પણ આ માટેના પુસ્તકનું લખાણ તૈયાર કરી આપવા ખાત્રી આપતાં અમને ખૂબજ આનંદ થયો. તેઓએ દિવ્યકાંત ભાઇ કે. પરીખનો સહકાર લઇને આ પુસ્તક તૈયાર કરી આપ્યું કે આજે આપના કર કમળમાં મૂકતા આપ સૌની અલ્પસેવા કર્યાનો ઉલ્લાસ અનુભવીએ છીએ. એજ. ભરતભાઇ બી. શાહ જયંતિલાલ પી. શાહ પદાર્થ દર્શન ટ્રસ્ટ ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106