Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 44
________________ ૨ 3 દે. આવી રીતે ભોગ ન આપી શકે અને કામ મૂકી દેવું પડે, તેના હાથમાં વહીવટ રહી શકતો નહિ. આ પ્રણાલીને અંગે આજે પણ વહીવટ કરનારાઓ પાસે હિસાબ માંગવામાં આવે છે, ત્યારે તેઓ જવાબ આપતા નથી : અને સમુદાય થઇને બળજબરીથી માંગે છે ત્યારે હિસાબ આપે છે, પણ વહીવટ છોડી દે છે. આમ થવાનું કારણ ઉપરની વહીવટી પદ્ધતિ છે. ત્યારે આજના લોકોને એમ લાગે છે કે-કાંઇક ગોટાળો છે, માટે હિસાબ આપતા નથી. આ બૂમો અને વાતાવરણ ફ્લાતું ગયું. સાચી વસ્તુ એ હતી કે-જેનો હિસાબી કામમાં અગ્રેસર અને આખા દેશમાં સર્વોત્કૃષ્ટ પ્રમાણિક તથા વિશ્વાસપાત્ર વર્ગ હતો. ચેરીટીમાં મિલ્કત વેચવાની પરવાનગી લેવા માટેની વિગતો ૧. ટ્રસ્ટના P.T.R ની કોપી. ૨. અરજી વેચાણ કરવાના કારણો. ૩. અરજી ઉપર લગાવવાનો રૂ. ૧૦/-નો કોર્ટ ફી સ્ટેમ્પ. ૪. P.T.R પ્રમાણે નોંધાયેલા ટ્રસ્ટીઓનો ઠરાવ. ૫. વેચવા ધારેલ મિલ્કતના રેવન્યુ આધારો, પ્રોપર્ટી કાર્ડ, ઇન્ડેક્ષ-l. ૬. માન્ય વેલ્યુઓ, વેલ્યુએશન રીપોર્ટ તથા જગ્યાની પ્રમાણીતા નકલ. ૭. વેચવા ધારેલ મિલ્કત ટ્રસ્ટને કઇ રીતે પ્રાપ્ત થયેલ છે, તેમજ આ મિલ્કતનો હાલમાં શું ઉપયોગ થાય છે. ૮. વેચવા ધારેલ મિલ્કત સંદર્ભ કોઇ કોર્ટ કચેરીમાં દાવા/દૂવી પેન્ડીંગ નથી. મનાઇ/બાદ નથી. તે મતલબનું સોંગદનામું ૯. વેચવા ધારેલ મિલ્કત P.T.R માં તેના અધ્યતન વર્ણન સાથે. નોંધાયેલ છે કે કેમ, મંજુર થયેલ મેનેજીંગ ટ્રસ્ટીની નકલ.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106