Book Title: Charitable Trustone Margdarshan
Author(s): Padarth Darshan Trust
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 26
________________ - - સાધ્વી એકાઉન્ટ (૫) વૈયાવચ (૬) શ્રાવક-શ્રાવિકા એકા. (૭) પ્રભાવના ખાતુ (૮) ચોથ છાબડી (૯) અગરબત્તી (૧૦) ઉનાપાણી ખાતુ (૧૧) ભાથા ખાતુ (૧૨) પાઠશાળા ખાતુ (૧૩) આયંબીલ ખાતુ (૧૪) કાયમી પ્રક્ષાલ (૧૫) કાયમી કેસર સુખડ (૧૬) પાંજરાપોળનો નિભાવ (૧૭) ઘીનો ચઢાવો. બોલી (૧૮) સુપનની બોલી (૧૯) આંગી પુજા (૨૦) છઠીઆત (૨૧) સાત ક્ષેત્ર (૨૨) ખર્ચની ટીપ (૨૩) ફોટા ખાતે (૨૪) ગુરૂદેવ ખાતે (૨૫) ડેડસ્ટોક ૐ ખાતે (૨૬) કુતરાને રોટલા (૨૦) પુજા ભણાવવા ખાતે (૨૮) ગૌશાળા/ ઢોરને માટે (૨૯) રસોડા ખાતે (૩૦) રોકડ ભેટ (૩૧) વસ્તુ ભેટ (૩૨) સાધર્મિક ભક્તિ (૩૩) પંચ ખાતે (૩૪) શુભ પ્રસંગની આવક (૩૫) અધિવેશન ખાતે (૩૬) ચંડી પાઠ ખાતે (૩૭) પરબડી ખાતે (૩૮) જનરલ ફ્ટ ખાતે (૩૯) મહાજન ખાતે (૪૦) વરઘોડાની ટીપ (૪૧) ઉકાળેલા પાણી ખાતે (૪૨) કબુતરાની જુવાર ખાતે (૪૩) આંબેલ ખાતે મળેલ રકમ (૪૪) સ્વધર્મી સહાય માટે ભેટ (૪૫) પાખી ભેટ (૪૬) ઉપકરણ ખાતે દાન (૪૭) ચાતુર્માસ ફાળા ખાતે (૪૮) માનવ રાહત ખાતે (૪૯) જેનશાળા ખાતે (૫૦) ઉપાશ્રય ખાતે (૫૧) ઉધોગ મંદિર ખાતે (૫૨) પોષાતીની લાણી ખાતે (૫૩) પારણા ખાતે, તપસ્યા ખાતે (૫૪) ચાંદલા ખાતે (૫૫) પુસ્તક ખાતે (૫૬) નિભાવ ડ ખાતે (૫૭) પોષાતી ખાતે (૫૮) કાયમી ગુરૂ મહારાજની આંગી ખાતે (૫૯) કેસર-સુખડ દાનમાં ગણવા (૬૦) ફીતરા (૬૧) લીલ્લાહ (૬૨) રસોઇ (૬૩) પહલીના (૬૪) ભોગચાળ દાન (૬૫) કંઠી બંધાઇ દાના (૬૬) દેવ દ્રવ્ય (૬૭) પ્રતિષ્ઠા ભેટ (૬૮) આંગીની બોલી (૬૯) વર્ષગાંઠ (૭૦) ઉપજ-ખર્ચ ભેટ(૭૧) દેશવરી ભેટ(૭૨) કાયમી તીથી (૭૩) કાયમી સુદ (૭૪) મહાજનની આંગી (૭૫) શરતી દાન (૭૬) ઇમદાદ (99) જકાત (૭૮) દેરાસર ખાતે (૭૯) જીવ છોડામણી (૮૦) ચોદ સુપન (૮૧) સ્વામી વાત્સલ્ય (ભગવાનનો જન્મદિવસ ઉજવવા માટેનું દાન)(૮૨) કેશ એલાઉન્સ પરંતુ ટ્રસ્ટની ગ્રોસ આવકમાંથી નીચેની આવકો બાદ મળતી નથી.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106