Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
View full book text
________________
૧૨]
બુદ્ધિપ્રભા
ધિક્ ધિક પાપી જ્વાને છે,
હિંસકના ધિક્ ધિક્ અવતાર;
ધિક્ ધિક્ ચાર ને વ્યભિચારીને,
ધિક્ ધિ વેશ્યા જનને પ્યાર.
સાદા વસ્ત્રો સાત્ત્વિક ભાજન,
સાત્ત્વિક પાન કરશું નરનાર;
સાત્ત્વિક શાસ્ત્રો સાત્ત્વિક કર્યાં,
[તા. ૧૦-૬-૧૯૬૫
સાત્ત્વિક બુદ્ધિ ધરશે સાર.
ગદ્દાપચ્ચીશીને જાળવ :
ગદ્દા સમ તે મારું લાત;
ગદ્દો થા ના કામને વાચે,
ગુરુ મેાધની ભૂલ ન વાત.
રસિયા બનશે। પ્રભુ ગુણ રાગે,
આતમરામ ભજો ! ! ભગવત;
રામને કામ રહે નહિ સાથે,
રાજી થાતા પ્રભુ પર સત.

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90