________________
૧૪]
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯મ સજનતા જનમતી નથી, કેળવવી પડે છે.
સાવવામાં પણ આનંદ છે. જે કોઈ મનાવનાર હોય તે.
જીભ કમાલ છે તારી કરામત ! ! એક જ શબ્દ તું જીવન આપે છે કે એક જ શબ્દ મેત !!
મડદાંને વળી કુલ શાં ને “રામ રામ ના ભજન શાં?
હારમાં શરમ નથી જે પ્રમાણિક હોય .
રામ એટલે ચારિત્ર્યઃ રાવણ એટલે વ્યભિચાર.
જનેતા સંતાનને જ નહિ કયારેક સંસ્કૃતિને પણ જનમ આપે છે.
સાચને આંચ હશે પણ લાંચને આંચ નથી.
હેતુને સમજો, વ્યવહારને નહિ. બદનામીથી નહિ, બદનામ થવાય તેવા કામેથી
ડિરે.
*
નેકીને સાથે કરી લે, સુખ આપોઆપ ચાલ્યું આવશે.
મારી ભાવભીની હાર્દિક લાખ લાખ વંદનાઓ હે.
–ગુણવંત શાહ,