SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯મ સજનતા જનમતી નથી, કેળવવી પડે છે. સાવવામાં પણ આનંદ છે. જે કોઈ મનાવનાર હોય તે. જીભ કમાલ છે તારી કરામત ! ! એક જ શબ્દ તું જીવન આપે છે કે એક જ શબ્દ મેત !! મડદાંને વળી કુલ શાં ને “રામ રામ ના ભજન શાં? હારમાં શરમ નથી જે પ્રમાણિક હોય . રામ એટલે ચારિત્ર્યઃ રાવણ એટલે વ્યભિચાર. જનેતા સંતાનને જ નહિ કયારેક સંસ્કૃતિને પણ જનમ આપે છે. સાચને આંચ હશે પણ લાંચને આંચ નથી. હેતુને સમજો, વ્યવહારને નહિ. બદનામીથી નહિ, બદનામ થવાય તેવા કામેથી ડિરે. * નેકીને સાથે કરી લે, સુખ આપોઆપ ચાલ્યું આવશે. મારી ભાવભીની હાર્દિક લાખ લાખ વંદનાઓ હે. –ગુણવંત શાહ,
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy