________________
wwwNNNNNNNNNNN
શ્રીમંતાઈનું વરદાન નથી જોઈતું, દેવતા મારા! તું મને બસ શ્રમનું સામર્થ્ય આપ! !
મરણ! આવે તે ભલે, પણ શાંતિથી આવજે.. કારણ મારા આતમ એની લયલા ચેતન સાથે રસમસ્તીમાં લયલીન બન્યો છે.
ટૂંફન થાય કે આગમાં ખાખ. મને પરવા નથી—આવું અધ્યાત્મવાદી જ કહી શકે.
અને E F છે
અદ્ધિના ત્રાજવે નહિ, શ્રદ્ધાના ત્રાજવે સત્યને તેલો.
ધકાર નહિ; આવકાર જ પાપીને પુણ્યશાળી બનાવશે.
એ
સારાંશ બધા ધર્મોને એક જ છે. આતમ ! તું પરમાતમ બન!
ગરજ નહિ વરસ ! મેઘ ! ! વર્ષો માટે ખેડૂતની આ જ એક પ્રાર્થના છે.
જ
MMM
રહસ્ય શોધવા હું નીકળ્યો હતો. આખું બ્રહ્માંડ ખૂંદી વળ્યો. અને જ્યારે પત્તો મળ્યો ત્યારે તે મારી, અંદર જ બેઠા હતા,