SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] બુદ્ધિપ્રભા ધિક્ ધિક પાપી જ્વાને છે, હિંસકના ધિક્ ધિક્ અવતાર; ધિક્ ધિક્ ચાર ને વ્યભિચારીને, ધિક્ ધિ વેશ્યા જનને પ્યાર. સાદા વસ્ત્રો સાત્ત્વિક ભાજન, સાત્ત્વિક પાન કરશું નરનાર; સાત્ત્વિક શાસ્ત્રો સાત્ત્વિક કર્યાં, [તા. ૧૦-૬-૧૯૬૫ સાત્ત્વિક બુદ્ધિ ધરશે સાર. ગદ્દાપચ્ચીશીને જાળવ : ગદ્દા સમ તે મારું લાત; ગદ્દો થા ના કામને વાચે, ગુરુ મેાધની ભૂલ ન વાત. રસિયા બનશે। પ્રભુ ગુણ રાગે, આતમરામ ભજો ! ! ભગવત; રામને કામ રહે નહિ સાથે, રાજી થાતા પ્રભુ પર સત.
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy