SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૬-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ હુંશિયારી ધર ! સદ્ગુણ ધમે, હોળી રાજા મેટી દુષ્ટ; હેલના કરશો નહિ સાધુની, હેમના મેહ થશે ના પુષ્ટ. છૂટી જા તું સર્વ પાપોથી, સર્વ દેષ કરવાથી છટ; છુટા છેટી કર પ્રભુમાં રહી, કર ! નહીં જુઠી માથાકૂટ.. બુદ્ધિસાગર આતમ તું છે, નામરૂપથી ભિન્ન જાણ! ! બુદ્ધિસાગર બ્રહ્મ પ્રભુ તું, દેહાદક સાધન તુજ માન. દુમામ કૃત્રિમ નભે ન લાબે, દમામથી મળતાં નહિ રામ દમામ રાખે નહિ કદી જુડે, દયામાં ખર્ચે વિત્ત તમામ.
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy