________________
*
ક'-ન
ભેટ યોજના અંગે એક મહત્ત્વનો ખુલાસો
માર્ચ-એપ્રિલ ૧૯૬૫ ના મહાવીર જન્મ કલ્યાણક અંકમાં અમે ભેટ યોજના અંગે લખ્યું હતું કે-“બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટનું એક સાથે ત્રણ વરસનું લવાજમ ( રૂપિયા પંદર પુરા) ભરનાર અમારા માનવંતા બાહક સભ્યને..“ જેને પનિષદ” ગ્રંથ ભેટ મળશે....”
આ ભેટ યોજના રટે અમે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા (અમદાવાદ) ના પ્રેરક પૂજ્ય અનુયોગાચાર્ય પંન્યાસ પ્રવર શ્રી મહાદેયસાગરજી ગણિવર્ય મ. સા. તેમજ આ સંસ્થાના સૂત્રધાર ને પ્રકાશક શેઠ શ્રી ચીમનલાલ જેચંદભાઇના અમે ખૂબ ખૂબ આભારી છીએ. તેઓશ્રી તરફથી જેનેપનિષદ” ગ્રંથ અમારા માનવંતા ત્રિવાર્ષિક સભ્યોને ભેટ આપવાને ઉદાર સહકાર મળ્યો છે જે માટે અમે તેઓના કણી છીએ.
ઓ ભેટ યોજના તા. ૩૦ જુન ૧૯૬૫ ના રોજ પૂરી થશે. તે સમય દરમિયાન બુદ્ધિપ્રભા (જેન ડાયજેસ્ટ) ના વિવાર્ષિક સભ્ય બની જરૂરથી આ મહામૂલે, જૈન સાહિત્યમાં માત્ર એક જ અને પહેલ વહેલે “જેને પનિષદ્' ગ્રંથ અચૂક ભેટ મેળવો.
તા. ૩૦ જુન ૧૯૫ પછી વિવાર્ષિક સભ્ય બનનારને માટે આ અમૂલ્ય તક નહિ હોય માટે આજે જ આપનું ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા પંદર પુરા ભરીને બુદ્ધિપ્રભા જેન ડાયજેસ્ટના સભ્ય બને એ જ અભ્યર્થના.
–ગુણવંત શાહ, સંપાદક,