Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 89
________________ JUNE 1965 BUDDHIPRABHA (Jain Digest) Regd. No. G. 472 - સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ સાહેબે ૨૪ વરસના ગાળામાં લગભગ ૧૫૦ ગ્રંથની સર્જના કરી હતી. તે દરેક ગ્રંથે વિવિધ વિષયો પર લખાયેલાં છે. ખાસ કરીને તેમાં ગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, ઉપદેશ વગેરે મુખ્ય છે. તેમાંના કેટલાક ગ્રંથે ગદ્યમાં છે. અને કેટલાક પદ્યમાં છે. આત્મદર્શન ગીતા આ ગ્રંથમાં તેમની લખેલી ગીતાઓ પ્રેમ ગીતા આગવું ધ્યાન ખેંચે છે. અહીં તેના ગુરૂ ગીતા નામે રજુ કર્યા છે. તે તમામ સંસ્કૃત જૈન ગીતા ભાષામાં છે. કૃષ્ણ Íતા મહાવી ૨ ગીતા” અધ્યાત્મ ગીતા હમણાં જ મળી આવી છે, જે અપ્રગટ છે. લગભગ ૩૦૦૦ લેક પ્રમાણ છે. શ્રીમદ્જીએ ઉપનિષદ પણ લખ્યાં છે. એ બેના નામ છે. જેનોપનિષદ્ અને શિષ્યોપનિષદ Cover printed at Kishore Printery. Crescent Chambers, Tamarind Lane, Fort. Bombay 1.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90