________________
૮૦ ]
બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬પ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની કેળવણી વિષયક
સહકારની વિવિધ પ્રવૃત્તિઓ (૧) ધારણ ચોથાથી મેટ્રીકમાં ભણનાર વિદ્યાર્થીઓને ફી આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીએ છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પચાસ ટકાથી વધુ ગુણક મેળવવા જરૂરી છે. તેવા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ તા. ૩૧ મી મે ૧૯૬૫ પહેલાં પિતાનું અરજી પત્ર લઈ જઈને તા. ૫ જુન ૧૯૬૫ સુધીમાં કેન્ફરન્સના કાર્યાલયમાં પહોંચતું કરવું જરૂરી છે. અરજીપત્ર માટે પચ્ચીસ નવા પૈસાની ટિાિ અવશ્ય મોકલવી. બહદ્ મુંબઇના વિદ્યાર્થીઓ નવા પંદર પૈસાની ટિકિટ આપી તે અરજીપત્ર કાર્યાલયમાંથી બપોરના ૧-૦ થી ૪-૦ વાગતાં સુધીમાં મેળવી શકશે.
આ ફી શ્રી જૈન છે. કે. ના શ્રી શ્રાવક-શ્રાવિક ક્ષેત્ર ઉકર્ષ પંડના શિક્ષણ વિભાગમાંથી આપવામાં આવે છે.
(૨) એસ. એસ. સી. ની પરીક્ષામાં સંસ્કૃતના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવી પાસ થનાર વિદ્યાર્થીને કેન્ફરન્સ હસ્તકની શેઠ કબીરચંદ પ્રેમચંદ સ્કોલરશીપ પ્રાઈઝ કંડની એજનામાંથી શ્રેલરશીપ આપવામાં આવશે. આ માટે જરૂરી પ્રમાણપત્રો સાથે કેફરન્સના કાર્યાલય પર તા, ૨૫ મી જુન ૧૯૬૫ સુધીમાં અરજી કરવી. તેમજ બીજી કોલરશીપ સુરતના વતની અને એસ. એસ. સી. ની પરીક્ષામાં સૌથી વધુ માર્કસ મેળવનાર છે. મૂર્તિ પૂજક વિદ્યાર્થીને આપવામાં આવશે. આ માટે પણ જરૂરી પ્રમાણ પત્ર સાથે તા. ૨૫ મી જુન ૧૯૬૫ સુધી કોન્ફરન્સના કાર્યાલયે અરજી કરવી.
ir)niાવાયા
માતાાાા
iiiાનrre
*iiiia-
યાદ રાખે : સુંદર, સરળ અને સાહિત્યક શિલીમાં આપના વતનના, ધાર્મિક પ્રસંગેના સમાચાર આ પાનાઓ પર રજૂ થશે.
આપના વતનના સમાચાર સારા અક્ષરે, કાગળની એક જ બાજુમાં સાહીથી લખીને મહિનાની આખર તારીખ સુધીમાં મોકલી આપવા. . કારબન કોપીને સમાચાર પ્રકટ કરવામાં નહિ આવે. જે
erar
અાગા,પાપા કામ માપ