Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 80
________________ બુદ્ધિપ્રભા s] સાલમાં તેએ સ્વર્ગે જતાં ૧૯૧૪ માં તેમને આચાનુ` પદ આપવામાં આવ્યું હતું. બનારસના પતિએ તેમને “શાસ્ત્ર વિશારદ” તરીકે માન આપ્યું હતું. બધા ધર્મના લેાકેા તેમની પાસે આવતા અને તેઓને જૈન ધર્મનું જ્ઞાન માપતા હતા. તેએ એક મહાત ફીલેાસકર હતા અને પોતાના શુદ્ધ ચારિત્રથી પોતાની જીંદગીમાંજ આત્મ સાક્ષાત્કાર કર્યાં હતા. શુદ્ધ ચારિત્ર ઉપર આત્મ જ્ઞાના બવા આધાર છે. અને કેળવણી અને આત્મજ્ઞાન કે વચ્ચે સમન્વય ક્રમ કરવા તે તેમણે પુસ્તકમાં સાબીત કરેલ છે. તેમને દેશ પ્રેમ પણ ઘણાજ હતેા, અને રાજ્ તથા પ્રજાએ કેવી રીતે વર્તવુ કે જેથી પ્રજા સુખી અને આબાદ ચાય તેને માટે તેએએ ધણું લખેલુ છે. [ તા. ૧૦-૩-૧૯૬૫ અને તેમના ગ્રંથા પ્રસિદ્દ કરી ઘણું જ્ઞાન આપી રહ્યા છે. તેમજ સુદ્ધિપ્રભા માસિક પણ પ્રસિદ્ધ કરીને ગુરૂ મહા રાજનું નામ અને કા અમર રહ્યા છે. સને ૧૯૨૫ માં જેઠે વદ ત્રીજના રાજ તેઓ દેહુ છેાડીને સ્વગે ગયા તે હકીકત તેમણે અગાઉથી બધાને કહી હતી. અને બધાને ખેલાવીને તેમના પ્રશ્નોના ખુલાસા કર્યાં હતા. અને છેવટે સમાધિમા મેસી જઈ • ભવસાગર તરી ગયા હતા. તેમના મહાન શિષ્યે। કિર્તિ સાગરસૂરીશ્વરજી, શ્રીમદ્ સાગરસૂરીશ્વરજી, શ્રીમદ્ દુલ ભસાગરજી વીગેરે ગુરૂ મહારાજને પગલે ચાલી ધર્મને ઘણા ફેલાવા કરી રહ્યા છે. C. માવા મહાન પુરૂષના માટે વધારે શું લખી શકું. તેમના ગ્રંથા અમુલ્ય છે, તેમનુ જીવન અદ્ભુત છે. અને તેમને મેાધ આત્મામાં ઉતારવા વે; છે. ની કરેાએ જે કાર્ય કર્યુ તેવુ જ જીવન અને કાર્ય ભગવાન શ્રીમદ્ મુદ્ધિસાગરસૂરીશ્વરજીના આત્માએ અવતારી પુરૂષ તરીકેજ કર્યુ છે, અને જેએ તેમના મેધ પ્રમાણે ચાલશે તેએ બધા આ ભવમાં સુખ પામી ભવસાગર તરી જશે અને મુકિત મેળવી શકશે તેવી મને ખાત્રી છે. t. તેમના જીવન ચરિત્રના ધણા પુસ્તકા વિગતવાર લખાયેલા અને તે દરેક જૈને વાંચવા જોઇએ કે જેથી તેઓ અવતારી મહાપુરૂષે જૈન ધર્મની કેટલી સેવા કરી છે તેનેા ખ્યાલ આવી શકશે અને દુનિયાની તમામ પ્રાએ અત્યારના કાળમાં આવા મહાન અધ્યાત્મ ચૈાગી. થઈ ગયા. તેટલા માટે ટુંકામાં મારી શ્રીમદ્ અલ્પમતિ અનુસાર જૈન પ્રેફેટ નામનું ઋદ્ધિ-અંગ્રેજીમાં ગુરૂ મહારાજનુ` જીવન ચરત્ર બહાર પાડેલ છે. અને તેના પ્રચાર અંગ્રેજી જાણનાર બધી પ્રાને થાય તેમ ઇચ્છું છું.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90