Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 85
________________ તા. ૧૦-૬-૧૯૬૫ જન ડાયજેસ્ટ [૨૩ (૨) આ અધિવેશનમાં ભાગ લેનાર વિદ્વાનોએ પોતાની સસ્થતિ ચંતા, તા. ૧૫, સપ્ટેમ્બર ૧૯૬૫ સુધીમાં પરિષદ્ના કાર્યાલયના સરનામે મેકલવી જરૂરી છે. (૩) વિશ્વ વિદ્યાલયા, સસ્થાએ તેમજ પ્રાચ્ય મહાવિદ્યાલયાને તેના પ્રતિનિધિ માકલીને આ પરિષદના અધિવેશ્ચનમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. (૪) આ અર્ધવેશનમાં ૧૧ વિભામા રહેશે. જે આ પ્રમાણૢઃ-(૧) જૈન દર્શન, આ પ્રથમ વિભાગ (A) ઔધિક દર્શન. (B) આચાર નીતિ, (C) ન્યાય. એમ ત્રણમાં વિભાજિત છે. (૨) જૈન આગમ, પાહુડ, નિયુકિત, ચુ: આદિ સાહિત્ય. (૩) જૈન સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાં. (૪) આધુનિક ભાષાઓમાં જૈન સાહિત્ય. (૫) જૈન ભાષા તત્ત્વ, (૬) જૈન કૃતિહાસ અને સામાજિક અધ્યયન. (૭) જૈન સાહિત્યમાં ટેકનીકલ વિજ્ઞાન, (૮) જૈન પુરાતત્ત્વ, (૯) કળા, (૧૮) ધર્મ અને દર્શનનું તુલનાત્મક અધ્યયન, (૧૧) ભારત બહાર જૈન ધર્મનુ ં અધ્યાયન કાર્યાલય જૈન દર્શન અને સસ્કૃત પરિષદ્ C/o શ્રી જૈન શ્વે. તેરાપંથ મહાસભા, ૩, પેટ્ગીઝ ચર્ચા સ્ટ્રીટ, કલકત્તા-૧, સદ્દાચળના સાન્નિધ્યે. ( પાલિતાણા ) પરમ પદ્મપ્રભાવક, ગચ્છાધિપતિ, પ્રશાંત મૂર્તિ આચાર્ય દેવેશ શ્રીમદ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ તેઓશ્રીના પરમ વિનય શિષ્ય મુનિરાજ શ્રી મનોજ્ઞસાગરજી મહારાજ સાહેબના સદુપદેશથી પરમ પાવન તી` શ્રી સિદ્ધાચલજીની તળેટીના જિનાલય શ્રી બાન્નુના દેરાસરમાં રાસન રક્ષક, સત્તધારી શ્રી ધટાક મહાવીર દેવને ફંડા મૂક્વામાં આવ્યો છે. આ ફોટા મહુડી નિવાસી શ્રી વાડીલાલ કાળીદાસ વારાના ધર્મ પત્નીના વસી તપના પારણા િિમત્તે તેએશ્રીના સુપુત્રે! તરફથી મુકવામાં આવ્યે છે. આ નિમિત્તે પ્રજા પણ ભાવવામાં આવી હતી. રજત જયતિના સભાગ્ણા. ( લીબેદરા ) અત્રના શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠાને ૨૫ વર્ષ પૂરા થતાં શુભ અનુષ્કાનાનું મંગળ સાપ્તાહિક ઉજવવામાં આવ્યું હતું. વૈશાખ સુદ છ થ વૈશાખ સુદ બારસ સુધી આ ઉત્સવ ઉજવાયા હતે. શ્રી સરૂપચં પાનાચંદ્ર તરફથી થૈ. સુદ ૯ ના નવ્વાણું પ્રકારની ખૂન તેમજ નવકારશી, શ્રી માહ્ન

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90