________________
અદ્ભુત યોગી
લેખક : મણીલાલ હાકેમચંદ્ર ઉદાણી.
આય આશરે ૪૦ વર્ષ પહેલા એક અદ્ભુત જૈન મુનિ થયા. જેના જીવન ચરિત્રમાંથી દરેક જૈન સુખા ક્રમ થાય તેના માર્ગો બતાવેલા છે. તીકરાને તેા ધણા વર્ષ થઇ ગયા પરંતુ હાલના સમયમાં તેમના જેવુંજ વન અને તેમના જેવાજ સિદ્ધાંત અને આત્માને પરમાત્મા થવાની ખરી કુચી બતાવનાર આ જૈન મુનિનું જીવનનું દરેક કાર્યો ધણુંજ જાણુવા જેવું અને તે પ્રમાણે ચાલવા જેવું છે. તેમના એક એક શબ્દમાં અધ્યાત્મને ઉંડા રસ નીતરે છે. અને જૈન ધર્મને! કેમ ફેલાવા થાય તેને માટે જાગ્રત પવાની હાકલ કરી છે. એક દિવસ ભારતમાં ચાલીસ કરોડ જૈને હતા અત્યારે વરતી ગણત્રી મુજબ ત તેર લાખ છે. અને તેમાં પણ જૈન ધર્મના સિધ્ધાંત અનુસાર વનારા ભાગ્યેજ એક લાખ હશે. ભવસાગર તરવા માટે કારુંપણુ ધમે ખરે મા બતાવ્યા હાય તા તે જૈન ધર્મ`જ છે. જૈનના સાધુએ સાક્ષાત્ ત્યાગ અને વૈરાગ્યની સુતિ છે. અને તેવા સાધુએ ખી∞ કાઇપશુ ધમ માં ભેવામાં આવશે નહિ.
–
M. A, LL. B. Advocate.. રાજકાટ.
આ અદ્ભુત યોગીને જન્મ ગુજ રાતના વીજાપુર તાલુકામા સને ૧૮૭૪ના શીવરાત્રીના દિવસે એક કણુખી કુટુંબમાં થયા હતા. તેમનુ નામ બેચરભાઇ હતું. માતા પિના તરફથી સરકાર મળ્યા હતા. પરંતુ આ નાના ગામમાં વિદ્યા મેળવવાના કાંઇ સાધન ન હેાવા છતાં તેઓએ સાક્ષાત સરસ્વતીની ઉપાસના કરી અને તેમના પ્રતાપથી બધી વિદ્યા મેળવી લીધી. માતાપિતાને વિયોગ બાળપણમાંજ થતા તેમણે જૈન શ્રાવકને ઘેર રહેવાના વખત આવ્યા. જૈનધમ ના સિદ્ધાંતા પોતાના જીવનમાં ગ્રહણુ કરી લીધા અને સાધુઓના સમાગમમાં આવતા તેઓએ સસારના ત્યાગ કર્યો. અને જૈનામાં એક અદ્ભુત મુનિ તરીકે નામ અમર કર્યું,
ભારતમાં અનેક અવતારી પુરૂષા થઇ ગયા છે. તેવુંજ ઉંચામાં ઉંચુ જીવન તેમનુ હતું અને શુદ્ધ વહેવાર અને શુદ્ધ નીતી હેાય તેાજ આત્માના સાક્ષાત્કાર થાય છે. તેવું તેમણે સાબીત કરી આપેલ છે. તેએ અખંડ મ્રહ્મચારી હતા. ક્રાણુ જાતની પૃછા કે તૃષ્ણા ન હતી. આંખેામાં અદ્ભુત તેજ હતું.