________________
શ્રીમદ્દજીએ અનેક પત્ર લખ્યાં છે.
એ પત્રો ગદ્યમાં લખ્યાં છે તેમ કાવ્યની બાનીમાં પણ લખ્યાં છે.
અહીં ત્રણ કાવ્ય પત્ર રજુ કરવામાં આવે છે.
પત્ર એકમાં પત્રની ચર્ચા છે. પત્ર બેમાં ઉપદેશ છે. પત્ર ત્રણમાં સમાજની હિત ચિંતા છે.
શ્રીમદ્જીની કાવ્ય પર કેવી હટી હતી તેમજ સમાજ અને ધર્મ તરફનું તેમનું ચિંતન કેવા પ્રકારનું હતું તે આ ત્રણેય કાવ્ય પત્રો વાંચવાથી સમજાશે.
પત્રો