________________
૫૮]
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૬-૧૯૬પ
ગુરુકુળ
જૈન શ્રાવક ગુરુકુળ, જૈન શ્રાવિકા ગુરુકુળ, જેન સાપુ ગુરુકુળ, જૈન સાધ્વી ગુરુકુળ એ ચાર ગુરુકુળ સ્થાપવાની ખાસ જરૂર છે.
જેન ધર્મનું શિક્ષણ આપીને જૈન ધર્માભિમાન જગાડે, જૈન ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા કરાવે અને જેને અન્ય ધર્મીઓની સાથે તેમજ જ્ઞાનચર્ચામાં પાછા ન પડે તે માટે ગુરુકુળ સ્થાપવાં જોઈએ...
ધર્મ વિદ્યા વિનાની એકલી કમ વિદ્યાથી આત્મોન્નતિ થતી નથી. માટે જૈનેના જે કરે રૂપિયા બીજી બાબતમાં ખર્ચાય છે તેમાંથી ઘટાડો કરીને, જૈન ધર્મનાં ગુરુકુળો સ્થાપીને જૈન ધર્મ શાને અભ્યાસ કરાવવામાં હવે જરા પણ વિલંબ કરવો જોઈએ નહિ.. - વીર્ય ન હોય તો શરીરને નાશ થાય છે તેમ જે કમમાંથી ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક પુસે નષ્ટ થતાં જૈન કેમની આત્મા વગરના શરીર જેવી દશા થાય છે માટે–
ચતુર્વિધ જૈન કોમે હવે ચાર પ્રકારના ગુરુકુળ સ્થાપીને પિતાની જાહોજલાલી વધારવી જોઈએ...