Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 15
________________ wwwNNNNNNNNNNN શ્રીમંતાઈનું વરદાન નથી જોઈતું, દેવતા મારા! તું મને બસ શ્રમનું સામર્થ્ય આપ! ! મરણ! આવે તે ભલે, પણ શાંતિથી આવજે.. કારણ મારા આતમ એની લયલા ચેતન સાથે રસમસ્તીમાં લયલીન બન્યો છે. ટૂંફન થાય કે આગમાં ખાખ. મને પરવા નથી—આવું અધ્યાત્મવાદી જ કહી શકે. અને E F છે અદ્ધિના ત્રાજવે નહિ, શ્રદ્ધાના ત્રાજવે સત્યને તેલો. ધકાર નહિ; આવકાર જ પાપીને પુણ્યશાળી બનાવશે. એ સારાંશ બધા ધર્મોને એક જ છે. આતમ ! તું પરમાતમ બન! ગરજ નહિ વરસ ! મેઘ ! ! વર્ષો માટે ખેડૂતની આ જ એક પ્રાર્થના છે. જ MMM રહસ્ય શોધવા હું નીકળ્યો હતો. આખું બ્રહ્માંડ ખૂંદી વળ્યો. અને જ્યારે પત્તો મળ્યો ત્યારે તે મારી, અંદર જ બેઠા હતા,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90