Book Title: Buddhiprabha 1965 06 SrNo 67
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
View full book text
________________
તા. ૧૦-૬-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ હુંશિયારી ધર ! સદ્ગુણ ધમે,
હોળી રાજા મેટી દુષ્ટ; હેલના કરશો નહિ સાધુની,
હેમના મેહ થશે ના પુષ્ટ.
છૂટી જા તું સર્વ પાપોથી,
સર્વ દેષ કરવાથી છટ; છુટા છેટી કર પ્રભુમાં રહી,
કર ! નહીં જુઠી માથાકૂટ..
બુદ્ધિસાગર આતમ તું છે,
નામરૂપથી ભિન્ન જાણ! ! બુદ્ધિસાગર બ્રહ્મ પ્રભુ તું,
દેહાદક સાધન તુજ માન.
દુમામ કૃત્રિમ નભે ન લાબે,
દમામથી મળતાં નહિ રામ દમામ રાખે નહિ કદી જુડે,
દયામાં ખર્ચે વિત્ત તમામ.

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90