________________
કાવ્ય એ કવિની ભાવનાનું આલેખન છે. એના સદેશનું એ વાહન છે. એના દિલ દઈનું એ ઉમિલ આંસુ છે. તેમજ કવિના આત્માનું એ દર્શન પણ છે.
nriFir
in
29
સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. સાહેબે લગભગ ૩૦૦૦ કાવ્ય લખ્યાં છે. કક્કાવાળી સુધ” તે તેમને અંતિમ ગ્રંથ છે.
05
સંકલનઃ
ભગવાન શાહ
சாப்ப்ர்ர்ப
આખી બારાખડી ઉપર તેમને વિવિધ ચિંતન કાવ્યની બાનીમાં ઉતાર્યું છે. પોતાના જીવનની પણ કેટલીક વાતે તેમાં આલેખાયેલી છે.
பயம்
1 82 8
શ્રીમદ્જીના નામના એકએક અક્ષર ઉપર લખાયેલી પંકિતઓ સંકલિત કરીને ભગવાન શાહ એવી ખૂબીથી શ્રીમદ્જી પાસે જ કહેવડાવે છે કે –
હું છુ બુદ્ધિસાગર
iા
-
It iા