________________
તા. ૧૦-૬-૧૯૬૫ ]
જૈન ડાયજેસ્ટ
[ ૩૭
મેં કહ્યું:-~~- નગરકર ધણી મુશ્કેલીમાં છે, આથી વાત જલ્દી
પતે તે સારું. ”
tt
જવાહરલાલે તરત કહ્યું: તે હુ સે બસ રૂપિઆ આપુ તે હમણાં રાહત થશે ?”
શે ઉત્તર આપવા તે મને સૂઝ્યું નહિ. મેં કહ્યુંઃ—પૈસા મને મેાલાવજો એમને પૂછી જોઈશ.”
ત્યાંથી હું સીધો સૉંસદમાં ગયે! ને બેઠક પૂરી થઈ ત્યારે ઘેર આવ્યો. એક સીલબંધ પરબીડિયું મારી રાહ જોઇ રહ્યું હતું.
ઉધાડીને જોયુ તે તેમાં મારા નામે પંડિતજીએ રૂા. ૫૦૦ ન ચેક મોકલ્યા હતા ! ! !
--ત્ર્યંબક દેવગિરિકર
[ નવનીત ગુજરાતી ડાયજેસ્ટના સૌજન્યથી ]