________________
ડાયરી : નોંધપાથી : ૨ાજનીશી જે કહે! તે
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના આંતર જીવનમાં ડાયુ ગ્રંથ પરિચય
ડાયરી એ સાહિત્યના એક અને ખેા પ્રકાર છે. ભારતમાં તેનુ' ખેડાજુ ક્ષુ' આપ્યું છે. મૂળ તો એ પત્રનની પેદાશ છે,
આ ડાયરી એટલે પસાર થતાં દિવસ અને રાત વચ્ચે માનવીએ અનુભવેલ, વિશારેલ તેમજ તેના સંસ્મરણોની સક્ષિપ્ત નોંધપેાથી
આ ડાયરી લેખક પાસે હિંમત માંગી લે છે. સચ્ચાની એ શરત કરે છૅ. નિખાલસતા વિના ડાયરી લખવી એ સરળ નથી. હિંમત, સચ્ચાઈ અને નિખાલસતા વિના લખાયેલી ડાયરી, ડાયરી નથી લાગતી. તેના વિનાની ડાયરી એ આત્મપ્રશંસાની ભાટા જ બની રહે છે.
ઇતિહાસમાં આવી સંપૂણૅ ડાયરી રાલ્સટોયની જોવા મળે છે. ગુજરાતમાં આવી ડાયરીએ સરસ્વતીચંદ્રના સર્જક શ્રી ગાવ નરામ ત્રિપાઠી, એક જમાનાના કડક વિવેચક શ્રી નરસિંહરાવ ભાળાનાથ દીવેટીયા અને શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખી છે.
આ ડાયરી એ તેના લેખકની તદ્દન નગ્ન છખી છે. લેખકના જીવનચરિત્ર માટેની એ નેગેટીવ ગણી શકાય. લેખકના જીવનના સમજવા માટે ડાયરી એક. મહત્ત્વનું સાધન છે.
ડાયરીમાં લેખક પેાતાના પરિચય આપે છે. કયા પ્રસંગે પેાતાને કરે છે. પાપ અને પુણ્યના વિચાર અને
અનુભવ નાંધે છે, પેાતાના પરીચિતના એ ક" અનુભૂતિ થઈ તેનું એ ભયાન કાર્યમાં પેાતાના આત્મા કેવી રીતે પસાર થયા તેની હકીકતા એ બેધડક નાંધે છે. મને માજની ભૂલેની નોંધ લઇ કાલના માટે એ શુભ્ર નિષ્ણુય ખાંધે છે. આથી ડાયરીમાં તેના લેખકની સાથી ને સ્પષ્ટ છબી એવા મળે છે.