________________
૪૨ ]
બુધ્ધિપ્રભા
મારું હૃદય સોંપ્યું તને એ પ્રેમમાં અણું કહું, તારા વિના સાક્ષી નથી તારા વિના રહેવુ નથી, તારા વિના વવું નથી તારા વિના જેવુ નથી. મારું અને તારું અરે એ ભેદ્દે પણ ભૂલી ગયા, આધ્યેય ને આધાર તું જિનરાજ તું યાન રહ્યો...છ
[તા. ૧૦-૩-૧૯૬૫
આવી તદ્દન અંગત અને પેાતાની પ્રવૃત્તિએ ને ભાવના, સંકલ્પ અને ક્ષમાપનાની નોંધા ઉપરાંત કેટલેક ઠેકાણે વિસ્તારમાં આવતાં પ્રકૃતિના દસ્યાનું વણું ન, પેતે વાંચેલા પુસ્તકાની પેતા પર થયેલી અસર, સમાજના સનિષ્ઠ સેવાના દેહાંતની આલેચના ને તેમની ગુણપ્રશ`સા પશુ નોંધાયેલ છે.
પર ંતુ સૌથી વિશેષ તો ધ્યાન ખેંચે છે. સમાજના હિંત ચિંતનની વિચાર ધારાએ. જેનાતી વસ્તી ઘટતી જોઇને, જૈનાની પ્રતિભા ઝાંખી પડતી જોઇને, જૈનામાં પૈસી ગયેલાં વેર ઝેરનાં ઝગડાં જોઇને તેમજ જૈનાને નિષ્ક્રિય અનેલાં જોઇને; અનેક જગાએ પેાતાની ૧ વ્યથા હાલી છે. જરૂર પડે ત્યાં ચાબખા મારતા લખાણ પણ લખ્યાં છે. અને પ્રેરક પ્રગતિના રાહુ પણ ચીંખ્યા છે. સાધુએ માટે પણ ઘણું લખ્યુ છે. તેમના શિથિલાચાર, અભ્યાસની મંદતા. વગેરે પર કડક આલેાચના પણુ કરી છે.
અને માત્ર જૈન સમાજ, જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર જ નહિં લખતાં પ્રકી વિષયા પર પણુ સંક્ષેપમાં ખૂબ જ સુંદર ચિંતત આલેખ્યું છે. કેળવણી, વિજ્ઞાન, આરોગ્ય, બ્રહ્મચર્ય, વિશ્વશાંતિ, ગુરુકુળ, પત્રકારિત્વ, લેખક્રા, પુસ્તકાલયે, વગેરે અનેક વિષયે! પરંતું ચિરંતન આ ડાયરીમાં વાંચવા
મળે છે.
નિત્ય તૈધ રૂપે આ બધું લખાયેલું હેાઇ તેની ભાષા સુંદર અને સરળ છે. કયાંય દુર્ગંધતા નથી. પ્રસાદ અને પ્રવાતુ એક ધાર્યાં વહ્યો જાય છે,
અને આ ડાયરીમાં આલેખાયેલું. ચિ ંતન એટલું બધુ વૈવિધ્ય સભર અને વિશાળ ભાવનાથી લદબદ છે કે જૈન સિવાય ખીજે ક્રાઇ પણ વાચક આ ડાયરીએ વાંચે તા તેને તેના યેાગ્ય ભાયુ આમાંથી મળી જ રહે, અલબત્ત તેમાં જૈન સમાજ અને જૈન ધર્મ' વિષે ઘણું લખાયેલું છે છતાં પણુ તે સિવાય જે ખીજું લખાયેલુ' છે તે ખરેખર ઉત્કૃષ્ટ ચિંતન છે.