Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] જાય છે...સંસારનાં સર્વ દુઃખો ભૂલાઈ જાય છે...ને સંસારમાં સાચું શરણું તો દેવ-ગુરુ-ધર્મનું જ છે. એ વાતનું સાક્ષાત્ ચિત્ર ખડું થાય છે. ગૂફામાં એ મુનિદર્શનનો આનંદકારી પ્રસંગ લેખકને અતિ પ્રિય છે. આ કથા છપાતાં પહેલાં લેખકે લગભગ પચાસ વખત રસપૂર્વક વાંચી છે; અનેક બાળકો અને વડીલોએ પણ આ કથા વાંચીને તે છપાવવાની ઇચ્છા બતાવી છે. આ પુસ્તકદ્વારા બાલ-સાહિત્યમાં એક પુસ્તકનો ઉમેરો થાય છે. આ લેખકને બાલ-સાહિત્ય માટેની ખાસ પ્રીતિ છે, અને અત્યારે જૈન સમાજને બાલ-સાહિત્યની ખૂબ જ જરૂર છે. તે તરફ લેખકો-પ્રકાશકોએ ધ્યાન આપવાની જરૂર છે. આ પુસ્તકના કાર્યમાં મને પ્રોત્સાહન આપનારા સૌનો હું આભારી છું. વીર સં. ૨૪૮૯ “આસો વદ ચોથ” –બ્ર. હરિલાલ જૈન કહાનરશ્મિ: સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 79