________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કિંચિત્ સુખ ભાસે છે તે ક્ષણભંગુર છે, તેમ જ દેહધારી જીવોને પાપના ઉદયથી દુઃખ થાય છે તે પણ ક્ષણભંગુર છે. એ પ્રમાણે સંયોગજનિત સુખ-દુઃખ બન્ને વિનશ્વર છે, માટે તેમાં હર્ષ-વિષાદ ન કરવો. હે પ્રાણીઓ! જીવોને નિરંતર વાસ્તવિક સુખનો દેનાર અને દુઃખરૂપ અંધકારને દૂર કરનાર એવો આ જિનધર્મ છે; આ જિનધર્મરૂપી સૂર્યના પ્રતાપ વડે મોહ-તિમિરનો નાશ કરો.
G3
C3 ( -
03 ૬
ව )
ව විට )
9
9
)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com