SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કિંચિત્ સુખ ભાસે છે તે ક્ષણભંગુર છે, તેમ જ દેહધારી જીવોને પાપના ઉદયથી દુઃખ થાય છે તે પણ ક્ષણભંગુર છે. એ પ્રમાણે સંયોગજનિત સુખ-દુઃખ બન્ને વિનશ્વર છે, માટે તેમાં હર્ષ-વિષાદ ન કરવો. હે પ્રાણીઓ! જીવોને નિરંતર વાસ્તવિક સુખનો દેનાર અને દુઃખરૂપ અંધકારને દૂર કરનાર એવો આ જિનધર્મ છે; આ જિનધર્મરૂપી સૂર્યના પ્રતાપ વડે મોહ-તિમિરનો નાશ કરો. G3 C3 ( - 03 ૬ ව ) ව විට ) 9 9 ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy