Book Title: Be Sakhi
Author(s): Harilal Jain
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૮] વાતચીત કરે છે, ગૂફામાં જ રહે છે, મુનિસુવ્રતનાથ ભગવાનની પૂજા-ભક્તિ કરે છે, વિધાના પ્રભાવથી વસંતમાલા ખાન-પાનની સુંદર સામગ્રી વિધિપૂર્વક બનાવે છે; ગૂફાવાસી ગંધર્વદવ સર્વ પ્રકારે તેમની રક્ષા કરે છે ને વારંવાર વિધવિધ રાગવડ ભગવાનના ગુણગાન સંભળાવે છે. વનનાં હરણ આદિ પશુઓ પણ આ બે સખીઓ સાથે હળીમળી ગયાં છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79