Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ ૧ કું બારડોલી . અને તેમને ‘ રાનીપરજ'નું તેમનું સ્થાનસૂચક નામ મળ્યું. ત્યારથી દારૂનિષેધ અને ખાદીપ્રવૃત્તિનું કામ એ લેાકેામાં વધતું જ ગયું છે. શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની તે। એ લેાકેામાં જ ઘટાઈને બેઠાં હતાં, અને તેમના સહવાસને પરિણામે અનેક કાળીપરજ 'ના લેાકેા ઉજળીપરજ કરતાંયે ચાખ્ખા થઈને બેઠા છે. ભાઈ લક્ષ્મીદાસ પુરુષોત્તમ અને ભાઈ જુગતરામે ખારડેાલીની ઉદ્યોગશાળામાં કેળવેલા અનેક રાનીપરજ યુવાનેા પેાતાની કામની સેવાને માટે તૈયાર થતા ગયા છે. સરભાણ અને વરાડ થાણાંમાં ધારેલું કામ ન થઈ શક્યું છતાં કા કર્તાએ તેા ત્યાં વળગી જ રહેલા. ભાઈ ઝવેરભાઈ પટેલ વરાડમાં રાષ્ટ્રીય શાળા ચલાવતા, અને એ શાળા ચલાવતાં. ચલાવતાં વર્ષોમાં ૧૨ લાખ વાર સૂતર કાંતવાને યજ્ઞ તેમણે પૂરા કરેલે.. ભાઈ નરહિર પરીખ, જેમણે ૧૯૨૬ માં શ્રી. જયકરના રિપોર્ટની સારી રીતે ખબર લઈને ખારરેલીના ખેડૂતની ખરી સ્થિતિ ગુજરાતની આગળ મૂકી તે આશ્રમમાં ખેસી- · ખેડા બળવા'ની તૈયારીનાં બીજ રાપવામાં રોકાયા હતા, અને ખીજ રૂાપવામાં તેમણે શ્રી. શંકરલાલ બૅંકર જેવાને પણ એક વર્ષ માટે ત્યાં ખેંચ્યા હતા. આ તૈયારીમાં એકવાર તેમને સાત દિવસના ઉપવાસ કરીને જેમની સેવા કરતા હતા તેમની સામે સત્યાગ્રહ કરવાના પ્રસંગ આવ્યા હતા. આમ અનેક રીતે કાર્ય કર્તાએ આ લેાકેાની સાથે પેાતાનેા સંબંધ જાળવી રહ્યા હતા, અને ગાંધીજીએ સત્યાગ્રહને માટે પસંદ કરેલી ભૂમિ ખારડાલી હતી એ સ્મરણ લેાકેામાં જાગૃત રાખતા હતા. સરભાણ હવે લેાકેાનું થેાડું સ્વભાવવન આપવું જરૂરનું છે, કારણ તેમની કેટલીક ખાસિયતા જાણે તેએ સત્યાગ્રહને માટે સરજાયા હાય એવી લાગે છે. તાલુકાના કણીઓમાં લેઉવા, કડવા, મતિયા, ભક્ત પાટીદાર, ચરેાતરિયા એવા વિભાગ છે, પણ દરેક કામનું બંધારણ આજના સુધારાના જમાનામાં પણ એવું ટકી રહ્યું છે કે તેની મારતે કાંઈ સારું કામ કરાવવાની કાઈનામાં શિક્ત હાય તેા કરાવી શકે. બહિષ્કારનું શસ્ત્ર એ લેાકેાને અજાણ્યું નથી. સમાજ્ની સામા થઈ દુરાચાર કરનારને અને તેના વંશને વર્ષોનાં ૭

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 406