________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
ખરાસ કસ્તુરીની વાર્તા.
કવિત ભાષાના રંગ, શું કહું તેના કાર્ડ; દુહા ગાથાના ભેદ સંસ્કૃત પ્રાકૃત પ્રમાણે; કામણુ માહન તે વશીકરણુ અને વ્યાકરણ તે જાણે; સુરવીર ને ધીર ધણા, કામ સમાને રૂપ છે; ખરાસ નામ છે તે તણું, તે પૃથ્વીપતિ ભુપ છે.
દુહા.—તેનામાં પ્રાક્રમ અતિ ધણું, કહેતાં ન આવે તે; વજીર તણા એક કુંવર છે. તે સાથે બહુ સ્નેહ. ઘડી અળગા તે રહેતા નથી, હરનીશ એની જોડ; ગુણુ લક્ષણુ સમેાવડ સહી, નહીં ખાંપણુ કે ખેાડ, ગુણુ સ્વભાવના એ ધણુા, તે રાખે રૂડી રીત; રાસ કુંવર જે રાયતા, તે સાથે બહુ પ્રીત. જમવું ખાવું એક, સુવું એકઠાં સેજ; સુખ દુઃખ એક એકને કહે, માંઢા માંડે બહુ શ્વેત, મૃગીયા રમવા રાજ સચરે, બે જણુ થઈ સવાર; તે વન મધે જઇ ક્રે, લાવે રાજ શીકાર. તે વનમાં કામ કેવું કરે. વેણા વગાડે હાથ; પછી શીકાર કરી અને લાવે પાતાની સાથ. હાથી જીય મળે ઘણાં, સાંભળવાને ગાન; હાલ્યા ચાયાની ગતી નહી, ધરી રહે સૈા માન. પછી પડીને પલકમાં લાવે નગર માજાર; અહરનીશ આનંદ કરે, લાવે રાજન શીકાર. દેશ દેશ ચાલી વાર્તા, જે રૂડા ખરાસ રાજન; એના પ્રાક્રમને પહેાંચે નહીં, એવા ચીત્રસેનના તન, માગાં આવે દેશ દેશનાં, જેને ઘેર કન્યા સાર; કુંવરનું મન નથી માનતું, સૈા કહે નાકાર. ત્યારે તાત કહે છે પુત્રી, પરા કન્યા રૂડી પેર; તમ લાયક જો હાય તા, ભાવીએ આપણુ ધેર. પુત્ર કહે પિતા સુણા, મારે પરણ્યાની નથી નાય, જ્યારે અમ મન માનશે, ત્યારે કહીશું હાય. ત્યારે રાજા મેલ્યા નહી, મૌત્ર પ્રિવે વાત; ભાઈ પરણ્યાની ના કહા, એ રૂડી નહી વાત પરણે! કન્યા રા યની, સુંદર ચતુર સુજાણુ; તવ કુંવર મન એમ કહે, મીત્રને સાચી
For Private And Personal Use Only