Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
N
ગત વાત માંડી કહી, જે વિદ્યુત વન તમ પ્રતાપે આવિયે, મા તને લાગે પાય; કસ્તુરાવતી સ્ત્રી લાવિયે, તમ પ્રતાપે માય.. ખાઓ પીઓ ખુબી કરે, ટળ્યા વહાલાના વિજેગ; બાર વરસે મળ્યા સહી, ભગવે અતીશે ભોગ. શામળભટે વરણવું, બરાસ કસ્તુરી જેઠ; સઉ કર જોડી ત્યાં ભજે, જય જય શ્રી રણછોડ ગાય શીખે ને સાંભળે, મનતણે ભાગે ભેદ વિજેમ ભાગે વાલા તણે, એમ શાસ્ત્ર બોલે વેદ.
શoooooo છે. સમાસ. 6
For Private And Personal Use Only

Page Navigation
1 ... 94 95 96 97 98