Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૪) બરાસ કસ્તુરીની વાતો ચંદ્રમુખી કુંવરી રાયની, તે તે તમને ઘેર. અર્થ પુછે સમશા. તણે, મનાવો તેનું મન; કન્યા પરણે કેડામણી, જેવી રૂપ રતન. પાઈ–નેત્ર ઉઘાડી જુવે ઋષિરાય, કેણ છે રે માનવી આય; કેમ તું અહીયાં આવિયે, તપ ભંગ કરવા લાગીએ, ત્યારે બે દીન વચન, એ કસુંબાનગરી રાજન; તેને સુત બરાસ કહેવાય. તે આ પગે લાગવાય. તમ દર્શનનો ઘેલે છું રાય; પર કસ્તુરાવતી કન્યાય; તમ પ્રતાપે લાવ્યો અહી, ક્ષમા કરો વાંક મારો સહી, એમ કહીને લાગ્યો પાય, અપ્રાધી તારો આપી રાય; ઋષિએ દીધો આશીર્વાદ, ધન્ય ધન્ય પુત્ર તારૂ ભાગ્ય. એમ કહીને મુક હાથ લીધી કસુંબકેરી વાટ; આવ્યા ગદિરે મુકામ જ કર્યો, સઉને મનડે હરખજ ભર્યો. ચીત્રસેન જુવે છે વાટ, પુત્ર ન આવ્યો હજુ શા માટ, ભાટ આવી એમ જ ભણે, બરાસ આવ્યું છે તેમતણે, ન્યાલ કર્યો રાજાએ જેટલે, રાજ સભાથી ઉઠયો એટલે, હરણ ભરી સઉ મળવા જાય; ઉલાસ આણીને મન માંહ્ય. દેહરા–રાજા આસનથી ઉઠીઓ, પ્રભાવતી સામી જાય, કુંવર આવ્યો જાણી કરી, મનમાં હરખ ન માય, ચીત્રસેન જાય તેડવા, પાછળ પ્રભાવની માય. તે પડે ભેટયા જ, રઈયત રંક ને રાય રાજા આવતે જાણુંને, પુત્ર પગે પળાય, બેઊનાં હi હરખી, પુત્ર લાગે પાય; રાજા મિત્ર સ મળ્યા, ખોળે લીધા કુમાર. ફરી ફરી મુખ નિહાળીયું, ચીત્રસેન ભુપાળ તે પછી આ વ્યા નગરમાં, સાથે સઊ સેનાય: રઇયત હરખ અતી ઘણે, મન માં સી હરખાય. સભા ભરી સહાસને, બેઠા તાત ને તન, વિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98