________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરસ કસ્તુરી- વાર્તા. જેવી ચાતુરી ભરથાર, વિચારયું વાય ગયું, માલણે શી કરી પર વળી રૂપ વરણવ્યું તે તણું, વળી પરાક્રમે ઘણું જોર, તેથી છર રહેતું નથી, હવે મનમાં બહુ પસ્તાય. હવે શું કરે ને શું થશે; હવે ક્યાં જાઉં ય, એ બીજે નર મને, મને રૂ૫ ગુરુને
ડાર, રૂપ હશે ત્યાં ગુણ હશે, ગુણ તીહ રૂપ નહિ લગાર; પછી મંદીરમાં ગઈ માનની, કીધે મન વિચારક પત્ર લખે એક પ્રિતથી, ચતુરાઇથી નીરધાર.
ચોપાઈએમ પત્ર લખે તેવાર, ઘરમાંથી આવી તે બહા૨; માલણને કહેજે તમે આ પત્ર આપુ છું અને પ્રતી ઉતર એને
લાવજે, વધામણી વળી કહાવજો, વળી મારા કેહેને પ્રણામ, કહિએ કુંવરિ છે તમારે નામ એમ કહીને છાની રહી, માલણપતી મંદીર ગઈ; કુરિને કહ્યો સમાચાર, કુંવરીએ કરયો જુહાર. કહિ કવરને સઘળી વાત, પત્ર હતું તે આ હાથ; તે વાંચે એકતે જઈ ચિંતા અદકી મનમાં થઈ વિનતાએ કર્યું છે પરણવા કાજ, હવે મહારી કેમ રહેશે લાજ, સમસાનિ હા કહેવરાવવી સહી, તેથી પસ્તાયે હું સહી હવે શું કરું ઉપાય, પ્રતીઉતરશે લખું તાંય; પછે મને વિચારી ચતુરસુજાણ પત્ર એક લખ્યો નીરધાર.
છ –સાંભળ ચંદ્રમુખિ નાર, સારબુદ્ધિ છે તારી મારે પણ મેટું કેણ, વાત માનજે તું મારી. મેં પરણવાના લીધા સમ, કેમ હું પરણું પ્રથમ; કહુ શમશાનો અર્થ એ છે મારે નીયમ; માટે સમશા વાત પ્રયમ કરો, પરણવાની વાત પછે સહી; શામળ છે સહુ સાંભળો, આ પ્રતી ઉત્તર લખે તહિ.
ચોપાઈ–સાંભળ નારી તું મારી વાત. મેં સાચે અસર કહ્યો જ સાથ; પરસ્યાની ઘેર કીધી વાત, તે સારૂ મુકી આબે માતને
For Private And Personal Use Only