Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાસ કસ્તુરીની વાર્તા. ( ૧ ) થી. અથ કરનારા મળશે જ્યાહરે. તે કન્યા વરશે ત્યાતરે એવી સાંભળી માલની વાત. ત્યારે ખેાણો તેની સાય. કુંવરીએ સમશા કીધી હશે જેહ. નિશ્ચે અર્થ કરીશું તેહ. પશુ એક મુજને ખાધા જાણુ. પણ હું પરણું નહિ નિર્વાણુ; સમશા એના મનની કહ્યું. પણ એ કન્યા શું તેા ના લશે. એ મન ધરતી હશે અહંકાર આ પૃથ્વીમાં નથી કાઇ કહેનાર. માટે એના મટાડુ મેડ, સમશા કહીને છતું હાડ. પરણ્યાની તે કહું સમથાય, ત્યારે માલણુ - લી ત્યાંય; તમ વચનથી તે હું જાઊ, કુંવરી પાસે વધામણી ખાઊ, એવું કહીને ચાલી નાર, કુંવરી ફૅરા મહેલ માઝાર કુંવરાતે જઇ કર્યાં પ્રણામ. મુજને આપે! કાંઇક ઇનામ, કપુરસભાવતી નગરી કહેવાય, તેના કપુરસેન રાજાય. તેને ક્રમસેન નામે છે તન, તે આવ્યા મારે ભાવન. તેણે મને પુછ્યા વૃત્તાંત, ભાગી મારા મનની ભ્રાંત; એ કુંવર કહે સમશા કહું સહી, પશુ ન્ય મારે પરણુવી નહિ. રાહુરી—માલણુ કહે સુણ કુંવરી, સાચી કહીએ પેર; સસમશા તારો પુરશે, તે ઉતર્યા અમ ઘેર. તે ચ ંદ્રમુખીએ સાંત્રક્ષુ, માલણુના મુખતી વા; કુંવરી તે વ્યાકુળ થઇ, તલપવા માંડયા પ્રાણુ. સાંભળ માલણુ માનુની, મુને થઇ ઢાંસીને હાજી; દુઈએ ધીરજ રહેતી નથી, જઈ વળગ્યો ત્યાં પ્રાણ. વળી ચિંતા એક ઉપની ધીરજ રહે નહિ કાંય; સમશા એ કહેશે ખરી, પર્-શુવાની કેમ કહે નાય, મેં પણ તે માટે કયુ, જે કાઇ ચતુરસુજાણ: તે સમશા પુરશે માહરી, તેને ગ્રહીશું પ્રાણ; મીથ્યા થઇ ગયું માહરૂ. હવે શું કરશે કીરતાર. નીમીત માત્ર સમશા કરી.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98