________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા. છ–મીત્રને એ વહેવાર, તે દુખીએ એ દુખીએ, મિત્રને એ વહેવાર, તે સુખીએ એ સુખીએ, મીત્રને એ વહેવાર, સાથે લઈને ફરવું મીત્રને એ વહેવાર, મન મુકીને મળવું; મીત્રને એ વહેવાર, બ્રાંત કહીએ નવ રે; મીત્રને એ વહેવાર, સર્વ વસ્તુ ચખાડી ચાખે. મીત્રને તે તે જાણિએ, જે વાટ લાટ સાથે રહી, સુખ દુખ આવિ મળે, એક ક્ષણ અળગે નહી. તે મીત્રને વિકાર, મન વિના જે મળવું તે માત્રને ધીક્કાર, તે શું નમન ના કરવું; તે મીત્રને ધિક્કાર, દુઃખ જોઈ પાછા ફરે; તે મીત્રને ધિક્કાર, પાપ થકી જે નવ ડરે તે મીત્રને ધીકાર, બે બેલ ન સાખે; તે મીત્રને ધીક્કાર, વાતમાં ભુડું ભાખે; તેવા મીત્ર શા કામના, જનિ ઉપર સ્નેહ ધરે; સામળ ભટ સાચુ કહે, મન મળ્યું ત્યાં અંતર કહે.
પાઈ–માટે માને મારી વાત, હું આવું તમારિ સાથે બે જણ ઘેડ થયા અસવાર, ચાલ્યા અરણ્ય વન મોઝાર, અર વનમાં ચાલ્યા જાય, કેઈને નવ ગણે લેખા માંય; પહાડ પર્વ૮ ડુંગર પ્રચંડ, ટીંબા ટેકરા પ્રૌઢ અખંડ નદી નાળાં આવે ગુફાય, રસ્ત માર્ગ નવ જણાય; ખેર ખાખર ખરસાર ને તાડ, શીશો. બીયાં ને ભેટે હા. બાવળીયા બોરડીને કથેર, ઝાડ ઝંખન સુજે કેઇ પરતે મધે હરણું દેતાં ફાળ, બેલે જાંબુક સસલાં શીયાળ. -વાઘ વરૂ ચીતા છે ઘણું, સુવરઝ સીંહની નહી મણુંહવે વન દી* છે વોમ, મહા ભયંકર વસ્તી છે ભમ. ત્યાં બીવા લાગ્યા બંને સહી. જવા આવવાને માર્ગ નહી; એમ વીસ દીનને વીસજ રાત, બને અશ્વ બેલ છે જાત. એકવીસમે દહાડે થશે જ્યાહરે, એકસુંદર વન દીઠું ત્યારે; ત્યાં કાયર નરના જાએ પ્રાણ પણ શુર
For Private And Personal Use Only