Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮) બરાસ કસ્તુરીની વાર્તા સુકી જાઉં, અમે પુત્રને તેડી લાવું જાહરે, એ વહુને તેડી જશે તારે. તેને સસરે મુકી ગયે, મારા મનમાં અદેશે થયો, એને રચું અન્ન કહેવાય. મારાથી તે કેમ રખાય, હમે છીએ ગુણકાની જત; સહેજમાં આળ આવે નાથ ન હોય તે લેક અમને કહે, ગુણકાના ઘરમાં કેમ રહે. તમે સાહુકાર સર્વથી, તમારી આખ૨માં બાકી નથી. માટે સ્ત્રી રાખે તમારે ધામ, એટલું અમારું કરવું કામ. એને ધણુ સસરો આવશે જાહરે, તમ પાસેથી લેશું તાહરે, શાહુકારથી ના ન કહેવાય, સુખેથી સુકી જાઓ . એ વાતનાં લખ્યા કીધ. પંચ મળી પ્રમાણુજ લીધ, અમારા પુત્રની વહુ છે જે તેની પાસે રહેશે એહ એવું કહીને રાખી પાસ, ગુ. કા આવી પિતા કે અવાસ. સસરાએ બોલાવી વહુ, વાત માંડીને રહી છે સહુ, ત્યારે વહુએ ઝા તેને હાથ તેડી લાવી પોતાની સાથ. આ બેસે સુખે રહે, કામ હોય તે અમ સરખુ કહે; હવે રતનમાલા છે જેનું નામ, ચતુર છે તે ગુણનું ધામ; નખ શીખ તેને જોઈ સહિ, પછે મન વિચાર્યું તહી. લક્ષણ જોતાં અપરમપાર, એ પુરૂષ છે નથી એ નાર. પરિક્ષા પુરી કીધી સહી, નિલ્વે પુરૂષ એ નારી નહી. - દેહરા–રતનમાળ વળતુ વદે, સાંભળ નારી વાણ, સાચું બાલશે તે જીવશો, જુઠે ખેશે પ્રાણ નારિ નથી તું નર છે, મેં જોયાં એંધાણું, કપટ કરી કેમ આવવું પડયું, સાચી કહેને વાણ. ટાર કાઢયે એક ચળકત, ક્રોધ કરીને રીસ, સાચુ બેલ તું કેણ છે, નહીતર છેદુ શીશ. તે બીજો બાપડો વાણી, થરથર ધ્રુજે છે, આંખ ઉંચી ચડી ગઈ. પછી બીતે કહે છે, જે ગમે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98