________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
(
૭ )
જેમ ન જાણે બીજું કોઈ. સસરે સાંભળી તે વચન, શાબાશ છે વહુ તને ધન. શાબાશ છે તારિ જાતને, શાબાશ છે તારાં માત તાતને, મારું દુઃખ તમથી ન ખમાય, આબરૂ રાખવા તે તુ જાય; એવું કહીને આવ્યા ત્યાંય, સેમદત ગુણકા બેઠી છે જ્યાંય. કહે ભાઈ હવે કરવું કેમ, તમે બતાવો કરી તેમનું કહે તે ઘરનું સે! સ, કહે તે દીકરાની સંપુ વહુ, છે બત્રીસ લક્ષણ ગુણભંડાર, અમારે પણ વહુને આધાર. રતનમાળ છે તેનું નામ, કહે આવું કરી પરણામ. ત્યારે સોમદત કહે એમ કેમ થાય, પારકી વસ્તુ કેમ લેવાય; વળી એને ત્યાં બહુ છે ધન, એ કયાંથી ગમે મુજ મન. ત્યારે ગુણકા બેલી સોમદત સાથ, માન શેઠ સાચી છે વાત, હેનાર વસ્તુ એમજ થઈ, બાકી શેઠને વાંકજ નહી. શેઠ કહે છે માને તમે, વહુ ઉપર પાંચ વહાણ આપું અમે; સોમદત કહે હવે કરીએ કેમ, તમે કહે છે તે કરીએ તેમ. અમારું મન માને નહી, પણ તમારી વાત તે રાખવી સહી; તમે શેઠ શાહુકાર છે સાર, બીજું કહિએ તેમાં નહિ વહેવાર. પછે પાંચ વહાણ ને વહ દીધ, એ વાત તે લખાવી લીધ; શીવદત કહે અમારું બહુ પાપ, અમને લાગ્યા બહુ સંતાપ. દિકર ગયે વહુ પણ ગઈ, મારી પાસે રહ્યું નહિ કઈ એ વહુ વડે મારું ઘર શોભતું, સુંદર શોભાથી અતિ એપતું. તેમાં તે આ ઉઠી વાટ, દિકરાએ વાભે બહુ ઘટ; વહુ ગઈ મારી સર્વથી, મારી આબરૂ જવા દીધી નથી. એ વહુએ મારી રાખી લાજ, નિકર મારૂં કરત કેણ કાજ; શાબાશ રે વહુ સુખીયાં થજે, કામકાજ મુજને કહાવજો.
રાહરા–ત્યારે વહુ કહે સસરા સુણો, શાને દુખીઆ થાઓ;
For Private And Personal Use Only