Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
( ૮૧ )
મા સમજાક રતનબા દીત
જેહ, સાસુ સસરાને પગે લાગી તેહ. વહુ જેને હરખાં માતને તાત, ઘર આવ્યું તે સર્વે સાથ બેઠાં માતા પીતાને તન, સહુ સાથે કીધાં ભજન. વહુ દેખીને હરખે સહી, તે તે છે પીરની માંહી; તે પીએરેથી આવી સહી, સાસુ સસરાને મળી છે તહીં. પુત્ર મુજ આ જાહરે. તેને કહ્યું તાહરે, મળી શક રતનમાલ જાહરે, અ અન્ય મળ્યાં તાહરે વાત વીગતની સરવે કહી, ઠામ કરીને બેઠાં તહી.. - દાહરા–રાત પડી છે. જાહેર, સુતાં નરને નાર; હાસ્ય વિ. નેદની વારતા, એ કામનીને ભરથાર. ત્યારે કનકાવતી કહે કંચળ, લાવ્યા સ્ત્રી ચરીત્ર; તો પ્રીત આપણી રહે, નહી તે થાશે વીપ્રીત, ભાઈ ભેજાઈને આણી આપા, આણી આપ્યું માતને તાત; તમે મારી વસ્તુ લાવ્યા નહિ, મેં વિચાર્યું રૂદીઓ સાથ. તમે નારી બીજી પરણીયા, થયો મારો અટકાવ, માગી વસ્તુ નહી મળે. ઉતરયે મુજ પરથી ભાવ. તાહરે કય કહે કામની, તું વહાલી મુજને પ્રાણ; તારી વસ્તુ લાવું નહી. તે થાય મુજને હાણ, આ કુચી લે કામની, તમે હાથે ઉઘાડી ; એ સ્ત્રીચરીત્ર ખોટું કે ખરૂં, તેને જવાબ મુજને દે. તે કુંચી લીધી કામની, ને ઉવાડયું તે વાર, મુસ્તક રૂમાલમાં વિટીયું, ત્યાં દીઠે પિતીકે જાર. ત્યારે નિહાળ્યું નારીએ, એ સાચી નીશાની સહી. હવે બટું કેમ કહું, એમાં સંદેહ નહિ.
છપ-હોલવાઈ ગઈ તે નાર, અદ્રષ્યની ચિંતા કીધી, થરથર કંપે કાય, મનમાં ઘણું એક બીની, મુખે નવ લાયમનમાં વિચાર આવે; મારા જારનું શીશ, એહતે કયાંથી લાવે, ટળી સુ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98