________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮)
બરાસ કસ્તુરીની વાર્તા
મૃગલી બે જણાં, રહેવાસી તે વનજતાં તે નર નારીને હજ ઘણે, દીવસે વિહાર કરે તેતણે. અમને તેનું નહતું ભાન, મેં અજાણ્ય મારયું બાણ તે મૃગતા તે નીકળ્યા પ્રાણ. તે મૃગને તે વાયું જઈ, રંગમાં ભંગ પડે છે તહી, ત્યારે હું પાસે ગયો નીરવાણ, મૃગલી પાસે બેઠો તે ઠામ. મૃગલી બેઠી કરે રૂદન, પછી
ધથી બેલી વચન. ધીક ધીક કહ્યું તે વાર, કહ્યું રાજા તને ધીકાર. તેં રંગમાં ભંગ કીધે સહી, હવે તું જીવવાને નહી. અધ વિહાર કરે તે ઠાર, એવામાં માર્યો ભરથાર. પુરૂષ સંગ કરવા દી અજાણ, અધવચ લીધે મૃમને પ્રાણ. માટે શ્રાપ દે છું અમે ચેતવું હોય તે ચેતજો તમે. સ્ત્રીસંગ કરશે જ્યાહરે, અધવચમાં મરશે ત્યારે પુરે સંગ થવાને નથી, અધવચ પ્રાણ જશે સર્વથી; જ્યારે કહી મૃગલીએ વાત. થરથર કંપ્યાં મારી ગાત્ર. મેં રાખી મારા મનમાં ધીર, નેત્રેથી વહ્યાં બહુ નીર, કા• લાવાલા કીધા મેં ઘણા, વિનય કર્યા તે મૃગલી તણ મારી ના રી ચતુરસુજાણ, મુજને જાણે તન મન પ્રાણ; હજી તે ઈચ્છા મનમાં રહી, ભોગ પુરા ભગવ્યા નહી. ત્યાં નારીને મન આરત ઘણી, ભોગ વિલાસ ભેગવવાતણી, તેની પુરી પડી નહી આશ, - હવે ભેગવું તે થાએ નાશ. મેં અજાણે કીધી વાત જાણ્યા વી
ના કીધી વાત. માટે ક્ષમા કરો સર્વથી, એ શ્રાપ દેવ ઘટતો - નથી. ત્યારે તેને આવી દયા, એવા દીલના બેજ કલ્યા. કર્યું જે
સ્ત્રી ભગવાને આપ, તે શ્રાપ મેં કીધે માફ તમે પરસ્ત્રી સંગ કરશે જ્યાહરે, નીચે ત્યાં મરશે ત્યારે એવું કહીને મૃગલી ગઈ, મારા જીવને શાંતી થઈ. એ શ્રાપ મુજ માથે સહી માટે
For Private And Personal Use Only