Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કરતુરીની વાર્તા. (૮૭) રાખીશ ઘરમાં નાર, ભગવશ ભામીની આપથી મન વિચાર્યું તે ઠાર. રાત દિવસ ચર્ચા જુવે, ચાકરી કરે અપાર; પણ પલક એક પકડાય નહિ, નાવે સમજણ નાર. ત્યારે વિરભદ્ર એમ બોલીયા, સાંભળ કામસેન મુજ મીત્ર; એક ગુપ્ત વાત તમને કહું, તું છે ૫રમ પવિત્ર. નાર છે સુંદર અતિ ઘણું, મુજમાનીતી છે સાર; મારે તન મન જુદું નથી, પ્રીત છે અપરંપાર. તેણે મુજને દેહ સોંપી, તનમન મારી પાસ; તે ભામીનીને હું ભોગવું, કરું છું રંગવિલાસ હવે તમે મારા મિત્ર થયા, વળી છીએ એક જાત; માટે તમારી આગળ, ભાગી મનની ભ્રાંત. એક મીજબાની કરીએ સહી, મારી વાડી માંહે; તે નારી પણ આજે આવશે, તમે જરૂર આવજે ત્યાં. ત્યાં ખાનપાન કરીએ બેઉ જણ. આપણે ભોગવીયે નાર; મિત્ર માટે તમને કહું, બીજાને કહુ ન લગાર. સરખે સરખા બે જણ, માટે કહિ મેં વાત; એ સ્ત્રી રંભાઈ સહી, આપણે રમીશું. આખી રાત. વળી કઈ જાણે નહી, એવું કરીશું કામ માટે બે. ઘડી રાત જશે તહાં, જરૂર આવજે તે ઠામ. ત્યારે કસ્તુરાવતીએ વિચારીયું, એ કરે સર્વે મુજ કાજ; કાંઈ બુદ્ધિ લગાડું આ સમે, રાખું માહરી લાજ, પછે બુદ્ધિ વિચારી બોલી, સુણ વિરભદ્ર રાજન; વાત તમારી સાંભળી, ઘણું હરવું મુજ મન. કારણ મારા. મનતણું, તે સાંભળે વૃત્તાંત, તમે મારા મિત્ર છે, માટે ભાગ, તમારી બ્રાંત. થાપાઈ–એક વાર તે સમે શું થયું, તે તમ આગળ માં. ઠીને કહું એક હુને મારો મિત્રજ સાર, નીકળ્યાના મૃગયાએ બેહાર. હરણું બહુ દેતાંતાં ફાળ, અમે બેડએ આણ્યો પશુને કાળ એટલામાં શું કઉસુક થયું, અરે મિત્ર તમને શું કર્યું. એક મૃગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98