________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬)
બરાસ કસ્તુરીની વાર્તા
જાણે કોઈ પૃથ્વિને રાય. જેના તેજથી સૂરજ ઝંખવાય, પુરૂષ દેખે તે લજવાય: અશ્વપાણી પથે સજ કર્યો, તે પર સવાર થઇનીસર્યો નીકળ્યો ત્યાંથી રાતોરાત, કેઈએ ન ઓળખી સ્ત્રીની જાત; અશ્વ મારી મેં તહીં, કઈ નવ ગણે લેખા માંડી. ખેડખેડ કરતે જાય, દેશે દેશ જેતે જાય; દેશાટન કરતાં બહુ દિન વહ્યા, પછે તેના શા ઉપાય થયા. એક સુબાહુ નામે રાજન, તેને વીરભદ્ર નામે તન; તે મરગીયા રમવાને જાય, તે આ વનની માંહે. તે માર્ગમાં જાય એટલે, પેલે પણ માર્ગમાં મળે તેટલે; તે વિચાર કરે છે મન, નખશીખ નિહાળું તેનું તન તેણે વિચાર કર્યો સર્વથી, એ નારી છે પણ નર નથી; પાસે જઈ તે ચર્ચા જેઉં, મારા મનને સહ ઉ. એમ કહીને પાસે ગયે, પાસે જઈને બેલજ કહો; ઘોડે લગભગ લીધે પાસ, મુખ થકી બે ઉલાસ. કેણુ રાજા તણ કુમાર, પ્રાક્રમ દીસે છે અપરંપાર એકાએક એકલાછો જાત, સાથી સંગાતી નથી કાઈ પાસ. તેણે પણ જુહાર કીધે સહી, પછી મુખથી વાણી કહી; તમે પણ ક્ષત્રીના તન, કેમ એકલા આવ્યા વન. કરતુરાવતી નગરી તે સાર, તહાંતણા અમે રહેનાર; કામસેન છે મારું નામ, આવ્યા ઝગયા રમવા કામ. ભુલા પડયા તે વનમાં ભમ્યા, દુખ બહુ દેહમાં સમ્યા ત્યારે બેલો વીરભદ્ર રાજન, હતિ પુરસેનનો તન આ સમીપે નગરિ છે સાર, તહાં પધારશે રાજકુમાર; ચાક ખાઓ ને સુખીયા થાઓ, દિવસ એક રહિને જાઓ. તારે કામસેને વિચારી પેર, ગયો તેની સંગાથે ઘેર.
દેહરે-ઘેર લાવ્યે ગુણનિધી, વપૂએ વિચારી વાત; જેઉ ચર્ચા એહની, જે થાય દિવસ ને રાત જે સ્ત્રી કરશે નિચે સહી,
For Private And Personal Use Only