________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
( ૭ )
ભારેખમ ભુપ. સેળ સણગાર અંગે ધરે, પહેરે નવરંગ ચીર; તેનું રૂપ કે ઓળખે નહીં, જાણે શુદ્ધ નારિનું શરીર. વરસ સેળની સુંદરી ભરજોબન બાળે વેશ; દ્રષ્ટ દેખતાં ધિરજ રહે નહીં, ત્યાં થાય કામ પ્રવેશ, તે ગુણુકાએ કર ઝાલીઓ, લાઈપિતકે સાથ, તેને ગુણકાએ પ્રિછવી, સમજાવી સહુ વાત જે કહે તે હા કહેવી સહી, ચરચા જેવી રાત દન; તમને સ્ત્રીચરીત્ર મળશે સહી, માનજે સત્ય વચન.
ચાઈ—એમ સમજાવી ગુણુકાએ વાત, તેડી ગઈ પતીકી સાથ, શીવ દત શેઠ છે વેહેપારીઓ, નગર બધામાં જુમ જાણીએ. ઘણું લક્ષ્મી ઘણાં ઘર સુત્ર, પ્રતાપચંદ તેને એક પુત્ર; તે લોડકવા એકને એક, વપુ એ સુંદર વડે વિવેક. તે વહાણ ભરી વિદેશ ગયા, તેને બાર વરસ જાતાં થયાં; તે તણું ઘરમાં છે નાર. સુંદર રૂપને ગુણ ભંડાર, માનુની તે સરવેમાં ડાહી, લક્ષણવંતી ને લાડકવાઈ સસરો પુછી કરે સઉં વાત, કારભાર સહુ વહુને હાથ. રતનમાળ છે તેનું નામ, ગુણ જાણે છે બધુ ગામ; તે શ્રીમત છે મે સાય, ગામ બધાને ચુકવે ન્યાય ગુણકાએ વીચારી પેર. તેડી ગઈ તે શાહને ઘેર; ગુણકાએ તેને ઝાલે હાથ, લાવી જયાં છે સેલ્ફ સાથ. ગુણકાએ જઈ કર્યો પ્રણામ, જ્યાં બેઠે શીવદત તે ઠામ, મહારાજ એક છે મારૂ કામ, આવી જાણી શાહુકારનું નામ. આ શાહુકારની કઈ છે નાર, સસરો તેડી લાવ્યા આ ઠાર, મને કહ્યું આને રાખે તમે, એના વરને તેડી લાવું અમે. મારો પુત્ર ગયો પરગામ, તેને તેડી લાવું આ ઠામ, તે પુત્રની વહુ આ થાય, અમો ગયા છે આણુ કરવાય, સાથે એને તેડીને જાઉં. માટે તમ ઘેર
For Private And Personal Use Only