________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કહતુરીની વાર્તા
( ૭૧ )
હવે રજા આપે તે મોહાલે જાઉં, ઘડી ચાર અને સુખીઓ થાઉં; એવે પડી છે ત્યાં રાત, આજ્ઞા આપી છે પુત્રને તાત. સઉ સઉને ટેકાણે થયા, પ્રતાપચંદ તે મહેલે ગયા.
- દેહરે–ત્યારે નારીએ વિચાર્યું, જે આ મુજ ભરથાર; પેલે પુરૂષ ઘરમાં હતું, તે સાથે કર્યો વિચાર. તમે ગુપ્ત ઓરડામાં રહે, જેમ ન આવે જાણ; મોહે સ્ત્રી ચરિત્ર દાખવું, તમે જોયાં કરો આંય. એટલે કંથ ત્યાં આવીયો, નારી લાગી પાય; આજ તેર વરસે સ્વામી મલા, મારે હઈડે હરખ ન માય. ધન્ય દિવસ આજ માહરો, જે ઘેર આવ્યા ભરથાર; તમે મહારે કાજ શું લેવીયા, તે આપે કર મોઝાર. તારે કંથ કહે કામની તું વહાલી મુજને પ્રાણ; એક તહારે વાસ્તે લાવીએ, બાકી તે છે વહાણ તે સહુ પડી વહાણમાં, કાલે લાવશું ઘર માંહિ; ચીર લેન્ચે એક ચમક્ત, હીરે રત્ન જડાવ, બહુ મુલ ગાંધું ઘણું; ઝાઝું મોતીડે જડાવ, સવાલાખ રૂપીયા આપીયા. તે તમારે કાજ, તે લેઈ મુખ આગળ ધર્યું છે પ્રેમદા તમ આજ, તે જોઈ હરખી પ્રેમદા. લીવું પિતીકે હાય. ખાનપાન કીધાં ઘણાં, ને કીધી વિગતથી વાત; ભમ કીધા મન ભાવતાં, સુતાં સુખે સેજ. જાણે સુરજ પ્રગટ થયે, એવું તપે કુંવરનું તેજ, નિદ્રાવશ થશે જ્યાહરે. સેડમાં સુતી નાર; હાય ગળેથી કહાડી, ઉડી નારી તે વાર. ભરનિદ્રાવશ કંથ છે, વિચાર્યું નારી તે ઠામ; મુરખ જાન એ માનુની, પછે ત્યાં શું કીધું કામ. - છપે--મુરખમાં મુરખ તેહ નાર, અહંકાર અતિશે આણે; મુરખમાં મુરખ તે નાર, મમત પિતકે તાણે. મુરખમાં મુરખ તે નાર, દયા ન આવે તેને; મુરખમાં મુરખ તે નાર, વાત નવ મુકે
For Private And Personal Use Only