________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાત
સાથે બીજો ફકીર છે જેહ, જોયા કરે છે દ્રષ્ટ તેહ; તેને બીજે નથી વિચાર, તે જોઈ પુછે છે નાર. કહે આ શું બેલે વચન, તેનું શું છે કહે કારણ; શું મુખેથી કહે છે એહ, અમે સમજતા નથી કઇ તેહ. અમે જાતે પુછયું જ્યાહરે એ હંસા એમ કહે જ્યાહરે, શું જાઈએ છે એને સહી, કહ્યા વિના કઈ જાણે નહીં માટે સાચું કહે આ કામ, ક્યાં રહેવું તે શું છે નામ. ત્યારે વહર બેલે બેલ, તેનું તે ભારે છે તેલ. તેની પૂર્વ જન્મની ની છે જેહ, હંસા કહી સંભળાવે તેહત્યારે રાણી કહે કાંઈ મને, અથ ઈતિ સંભળાવે કર્મ.
દેહા-ત્યારે વછર એમ બેલી, સાંભળનારી વચન, કેઅંબા નગરી સહી, રાજા ચીત્રસેન રાજન તેને તન છે એ સહી, તેનું બરાસરાય છે નામ; અમે વછરના કુંવર સહી, તુજ ગુણ વસાવ અભિરામ. નેહ માહરે નાનપણ થકી, એક એકઠાં મન. ખાવું પીવું ખેલવું. કરવું તે એકઠું શયન, ગુણી પુરૂષ છે એ સહી; એમાં છે બત્રીસ લક્ષણ, કહે તે વિવાહ કીજીએ. એના તાલે કશું વચન, ત્યારે કુંવરે એમ કહ્યું, મુજને છે અદનું જ્ઞાન, પુર્વ જન્મની મળશે સહી. તે લેઈશું કન્યાદાન, ત્યારવિના પરણશે નહિ; મારે એની બાધા જાણ, હવેનામ લેશે પરફયા તણું તે તત્ક્ષણ
જશું પ્રાણ એમ કહી બંને જણા નીસર્યા, ધરી મનમાં વૈરાગ. ફકીર થઈ વનમાં ભમ્યા, સંસારકીધો ત્યાગ, દેશ દેશને ગામ ગામ,
એવા ખટ ખંડને ઘાટ. તે ધ્યાન એને લાગ્યું સહી, ને લાગ્યું એને હાડ. એ નારી મળશે જ્યાહરે, તે શું કરશું વાત, નહીતર એ ખેલશે નહિ, દેડની કરશું ઘાત.
For Private And Personal Use Only