________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
જwww xvvvvvvvvvy
આજ મારી ભાગી છે ભ્રાંત, મળ્યું પુર્વ જન્મનું વૃતાંત. રાત દિન વાટ જોઉછું, દુઃખથકી દહાડા બેઉ છું; એ મારે પુર્વના ભરથાર, નિચ્ચે હંસ તણે અવતાર. તમે એમ જાણે ભસ્થર. જે જુઠું બેલતી હશે નાર; પણ જૂઠું બોલું તે ઈશ્વરની આણું, મને પૂર્વ જન્મનું જ્ઞાન. મારા બાપે મુને પરણાવવા કરી, ત્યારે મેં ના કહી ફરી ફરી; મારે પુર્વ જન્મને મળશે શ્યામ, તેની સાથે છે મારે કામ. તે સહુ જાણે નગરના લેક, મિથ્યા હું નથી એલતી ફેક, આ પુછો દાસી સાહેલી જન, હું મિથ્યા નથી બેલતી વચન, એમ કહીને છાની રહી, કર જોડીને ઉભી રહી, પછી. એ રાજાને તન, સાંભળ નારી મારું વચન, તું જાણે તારા મ-- નને વિચાર; સાચું બોલું છું હું નાર, તે નારિ માટે તમે છે ભોગ, રાજ તછ લોધે છે જેગ, મારું મન પ્રસન્ન થયું જયારે વચન તમે સાચું કહ્યું, હવે ચેતાવ તારા માતા ને તાત. વિસ્તારીને કહે તે વાત. ત્યારે નારી કહે સાંભળ રાજન, એક પુછું તમને વચન, આજ પુરી પડી અમ આશ; આ નગરમાં રહે કાણુ વાસ.. હવે મને બહુ મળવા થાય, ધીરજ રાખી હવે નવ જાય, ત્યારે અરાસ બે રાય, અમે રહીયે માળી મંદિરમાંય. હવે અમને આરા દીએ, અમે પંથ અમારે લીઝ, અમે માળી ઘેર રહી રાત, તું તારા બાપને કરજે વાત.
દેહાવા કહિને તે ગયા, ને આવ્યા માલણને ઘેર, તે પ્રેમદા હરખે અતિ ઘણી, પછી શી કીધી પર. માને તેડાવી મહેલમાં, કહી માંડીને વાત; આ ફકીર બે નગરમાં ફરે, તેમાં એક છે મારે નાથ. એ હંસા કે કહે સહી ઉંચી રાખી દ્રષ્ટ, એમ કહી શધે મુને, ઘણું પામે છે કષ્ટ, હંસ સાથે હંસણી & હતી ?
For Private And Personal Use Only