Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
વાત કહી જ્યાહરે, હંસણુએ ક્રોધ કર્યો ત્યારે, ધીક ધીક પુરુષને અવતાર હંસને કીધે તિરસ્કાર; મુવા પુત્રને શેક ન ધરે તન, કેમ થયું સંસારનું મન, હંસણુએ વિચાર્યું ત્યાંય. પડી દવ બળતરા તે માંય; હંસની વારી તે નવ રહી, અગ્નિમાં હંસણી બળી ગઈ. ત્યારપછી હસે કર્યો વિચાર; ફરે દવ પછવાડે ફેરા ચાર, પેલે ભવે એ નારી મારી થજે, મને જ્ઞાન આ ભવનું હજો. એમ કહી પડે અગ્નિમાંય, તરત બળી ગયા છે ત્યાંય; ત્યાંથી થયો ચિત્રસેન ને તન, તે નારી ખેળે વનેવન. એ નારી એને મળશે જ્યાહરે, તેની સાથે બોલશે ત્યારે જે થઈ છે તે કહી છે વાત, જુઠું ના બોલું તમ સાથ.
દેહાએ વાત નારીએ સાંભળી, તતક્ષણ થઈ અચેત; ચાસોશ્વાસ કાંઈ છે નહીં, નેત્ર થયાં દો સ્વત. હૈયે ડુમો જામીયો, વહી આંસુની ધાર; બે ઘડીએ મુછો વળી, ત્યારે બેલી તે નાર, ધન ધન ઈષ્ટદેવ તુજને, ધન્ય તું કીરતાર નારી હરખ અતિ ઘછું, મળ્યો પુર્વજનમને ભરથાર, ચક છેડી નાંખે તહીં જળહળ નીકળ્યું તેજ; આભ મધે જેમ વિજળ, તેવું દીઠું તરૂણીનું તેજ.
છ –જળહળ ઝુળકયું તેજ, એજ તારૂણી જોઇ; ધરણ હલ્યા રાજન, સુધ બુધ સરવે છે, તે વજરે જોઈ નાર, ચમકીત ચિત્તમાં લાગ્યો; પડશે ધરણ મઝાર, પાયો તે તે જાગે. રાજાને પણ આવી, સુધબુધ ઠેકાણે લાવી; વછર ઉઠાડે તરત, સાન માટે સમજાવી. મેતી થાળ નારી ભરી, વધાવી રાજ તહીં પાયે લાગી પદમણી, પછી કર જોડી ઉભી રહી.
ચોપાઈ–મેતીએ વધાવી લાધે રાય, કરજેડીને લાગી પાય,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98