Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૪) બરાસ, કસ્તુરીની વાર્તા વળે; પણ કોઈએ ન કહી હાય; અરે દેવ હવે શું કરું, ઝીયરી પળ કયાંય. એમ ચાર દીવસ ફર્યો સહી, મુકી મનની આશ, પછે મન વીચારી આવીયા, ભુલા પારેખની પાસ. શેઠે માન દીધું ઘણું જાણી મેટાને તન; “હાવ ભાવ કીધે ઘણે, સખ્યાં બેઉનાં મન. ચાપાઈ–શેઠ કહે ભલે આવીયા, આજ અમારે મન ભાવીયા; કોઈ એક કાજ અમ સરખું કહે, સુખે ઘર તમારું રહે. સિમદત બેલ્યા વાણ, કાલે ઉપડવાનાં વહાણ માટે બેલ્યું ચાલ્યું કરજે માફક તમ ઘેર સુખ પામ્યા બહુ આપ શેઠ કહે માયા તમારી ઘણું, કેમ આજ્ઞા આપુ જાવાતણી, ઘોડા દહાડા તે રહો સહી, જવાની ઉતાવળ કેમ થઈ. ત્યારે કુવર બે વાણ, માલ ભય છે બહુ વહાણ; બીજા બંદર ફરવું સહી, જોઇતી ચીજ મળે નહી અહીં. ત્યારે શેઠ કહે શું તેનું નામ, જે જોઈએ તે મળશે આ ગામ; બીજા મુલકમાં જે ન નીકળે, તે વસ્તુ અહિયાંથી મળે; તમારે જે જોઈએ તે કહે, તે અમારી પાસે માગી લ્યો; તે પેદા કરી આપુ સહી, એવી વાણુ શેઠે કહી; ત્યારે બે વીરચંદ તન સાંભળો શેઠ મારૂ વચન; સ્ત્રીચરીત્ર જોઈએ છે સાર, તે ગામમાં મળતું નથી લગાર, અમે ફરીને થાક્યા સહી, કેઈથી હા કહેવાઈ નહી, તે શેઠ સાંભળી વિસામેથ, પછે બેલ કુંવરને કહ્યો. પ્રથમ મન કર્યો વિચાર, રખે મશકરી હેય લગાર; વળતી શેઠ એમ બેલ્યા વાણ, સાંભળ મદત ચતુરસુજાણ તે વસ્તુને શ અટકાવ. સ્ત્રીચરીત્ર ઉપર કેને ભાવ; ત્યારે સેમદત બોલ્યો વાણ, સ્ત્રી મારી ચતુરસુજાણ. સતી સાધવી પુરણપ્રીત, તે રામાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98